SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
150 The being in the first three realms can achieve human birth and reach the status of a Tirthankara; beings in the four realms can attain human status and also achieve liberation; beings in the five realms can benefit from self-control in human existence; beings emerging from the six realms can gain renunciation, and those emerging from the seven realms can attain right knowledge. Except for the Ratnaprabha, there are no islands, oceans, mountains, lakes, towns, cities, trees, or plants in the remaining six realms, nor are there beings with less than five senses, except for some beings in hell. The reason for mentioning Ratnaprabha is that it is included in the middle portion of the Lokakṣetra, which connects to the aforementioned islands, oceans, villages, cities, vegetation, non-human beings, humans, and deities. In the other six realms, there are only hell-beings and some single-sensed organisms. However, there is an exception to this general rule; in those realms, it is sometimes possible for certain humans, deities, and beings with five senses to exist in some places. The possibility of humans exists with the consideration that the omnipresent, omniscient human has an influence even in those realms, spreading their soul manifestation. Additionally, humans with Vairagya can also reach that realm. Non-humans can reach that realm as well, but they are only considered in the context of Vairagya. The fact that deities can reach that place is a matter of reality.
Page Text
________________ ૧૫૦ તત્વાર્થસૂત્ર પતિઃ પહેલી ત્રણ ભૂમિઓના નારકો મનુષ્યજન્મ પ્રાપ્ત કરી તીર્થંકરપદ સુધી પહોંચી શકે છે; ચાર ભૂમિઓના નારકે મનુષ્યત્વ પ્રાપ્ત કરી નિર્વાણ પણ પ્રાપ્ત કરી શકે છે; પાંચ ભૂમિઓના નારકે મનુષ્યગતિમાં સંયમનો લાભ કરી શકે છે; છ ભૂમિઓમાંથી નીકળેલા નારકો દેશવિરતિ અને સાત ભૂમિમાંથી નીકળેલા સમ્યકત્વને લાભ મેળવી શકે છે. દ્વીપ, સમુદ્ર મારિનો સમઃ રત્નપ્રભાને છોડીને બાકીની છ ભૂમિમાં નથી દીપ, સમુદ્ર, પર્વત, સરોવર, કે નથી ગામ, શહેર આદિ નથી વૃક્ષ, લતા આદિ બાદર વનસ્પતિકાય કે નથી ઠીંદ્રિયથી લઈને પંચેંદ્રિય પર્યત તિર્યંચ નથી મનુષ્ય કે નથી કોઈ પ્રકારના દેવ. રત્નપ્રભા છોડીને એમ કહેવાનું કારણ એ છે કે એની ઉપરને ચેડે ભાગ મધ્યલેકતિર્યગૂલોકમાં સંમિલિત છે, તેથી એ ભાગમાં ઉપર જણાવેલા દ્વીપ, સમુદ્ર, ગ્રામ, નગર, વનસ્પતિ, તિર્યંચ, મનુષ્ય અને દેવ મળી આવે છે. રત્નપ્રભા સિવાયની બાકીની છ ભૂમિઓમાં ફક્ત નારક અને કેટલાક એકેદ્રિય જીવો હોય છે. આ સામાન્ય નિયમનો અપવાદ પણ છે; કારણ કે એ ભૂમિઓમાં ક્યારેક કોઈ સ્થાન ઉપર કેટલાક મનુષ્ય, દેવ, અને પંચંદ્રિય તિર્યંચને પણ સંભવ છે. મનુષ્યનો સંભવ તે એ અપેક્ષાએ છે કે કેવલિસમુદ્દઘાત કરતો મનુષ્ય સર્વલેકવ્યાપી હોવાથી એ ભૂમિઓમાં પણ આત્મપ્રદેશ ફેલાવે છે. આ ઉપરાંત વૈક્રિયલબ્ધિવાળા મનુષ્ય પણ એ ભૂમિ સુધી પહોંચે છે. તિર્યો પણ એ ભૂમિ સુધી પહોંચે છે, પરંતુ તે ફક્ત વૈક્રિયલબ્ધિની અપેક્ષાએ જ માનવામાં આવે છે. દેવે ત્યાં સુધી પહોંચે છે એ વિષયમાં હકીક્ત આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy