SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
Chapter 3 - Sutra 1-6 145. From the narakavas (hells) called Ratnaprabhāgati to the narakavas called Mahātamaḥprāgata, all the narakavas are like the surfaces of a flat plateau; however, their shapes and sizes are not the same. Some are circular, some triangular, some quadrangular, some resemble flattened dough, and others resemble pots; thus, they are of various different types. The number of levels (prastaras) that are equal to the floors of houses with floors is as follows: in Ratnaprabhā, there are thirteen levels, and in Śarkarāprabhā, there are eleven. In this way, by subtracting two from every level below, in the seventh Mahātamaprabha level, there is only one level. In that level, there is hell. In the images: In the first level, there are thirty million; in the second, twenty-five million; in the third, fifteen million; in the fourth, ten million; in the fifth, three million; in the sixth, just short of one million (99,995); and in the seventh level, there are only five hell dwellers. Q: What does it mean to say that there is hell in the levels (prastaras)? A: The space or gap between one level and another does not contain hell; however, the thickness of each level, which is considered to be equivalent to three thousand people, contains the various types of hells. Q: What is the relationship between hell and the beings in hell? A: Hell is the living being, and hell is the name of its place. They are called narak (hell) solely in relation to the place called narak.
Page Text
________________ અધ્યાય ૩- સૂત્ર ૧-૬ ૧૪૫ છે. રત્નપ્રભાગત સીમંતક નામના નરકાવાસથી લઈ મહાતમઃપ્રાગત અપ્રતિષ્ઠાનનામક નગરકાવાસ સુધીના બધા નરકાવાસ વજીના છરાના જેવાં તળવાળાં છે; પણ બધાનાં સંસ્થાન – આકાર એક સરખા નથી. કેટલાક ગોળ, કેટલાક ત્રિકેણ, કેટલાક ચતુષ્કોણ, કેટલાક હાંલ્લાં જેવા, કેટલાક લેઢાના ઘડા જેવા, એ રીતે ભિન્ન ભિન્ન પ્રકારના હોય છે. પ્રસ્તર– પ્રતર જે માળવાળા ઘરના તળ સમાન છે, એમની સંખ્યા આ પ્રમાણે છે: રત્નપ્રભામાં તેર પ્રસ્તર છે અને શર્કરાપ્રભામાં અગિયાર. આ પ્રકારે દરેક નીચેની ભૂમિમાં બબ્બે ઘટાડવાથી સાતમી મહાતમપ્રભા ભૂમિમાં એક જ પ્રસ્તર છે. એ પ્રસ્તોમાં નરક છે. મૂચિત્રોમાં નરવાલીયોની રહ્યા : પ્રથમ ભૂમિમાં ત્રીસ લાખ, બીજીમાં પચીસ લાખ, ત્રીજીમાં પંદર લાખ, ચોથીમાં દસ લાખ, પાંચમીમાં ત્રણ લાખ, છઠ્ઠીમાં પાંચ ઓછા એક લાખ (૯૯,૯૯૫) અને સાતમી ભૂમિમાં ફક્ત પાંચ નરકાવાસ છે. પ્રવ – પ્રસ્તરોમાં નરક છે એમ કહેવાને શું અર્થ ? ઉ– એક પ્રસ્તર અને બીજા પ્રસ્તરની વચ્ચે જે અવકાશ એટલે કે અંતર છે, એમાં નરક નથી; કિન્તુ દરેક પ્રસ્તરની જાડાઈ જે ત્રણ ત્રણ હજાર જનની માનવામાં આવે છે, એમાં એ વિવિધ સંસ્થાનવાળાં નરક છે. પ્ર. – નરક અને નરકનો સંબંધ ? ઉ૦ –નારક એ જીવ છે, અને નરક એના સ્થાનનું નામ છે. નરક નામના સ્થાનના સંબંધથી જ તેઓ નારક કહેવાય છે. [૨] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy