SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
144 - The substances described in the Tattvarthasutra are the same everywhere. Ratnaprabha is positioned above the first layer, the second layer above the second, and the third layer above the third; the third layer is situated above the ghano-dadhi-vallaya, the ghano-dadhi above the ghana-vata-vallaya; the ghana-vata is above the tanu-vata-vallaya, and the tanu-vata is established above the akasha; however, akasha is not established above anyone; it is self-established, because the intrinsic nature of akasha is such that it does not depend on anything else. The second layer is supported by the ghano-dadhi-vallaya; that vallaya is dependent on the ghana-vata-vallaya below it; ghana-vata is dependent on the tanu-vata below; tanu-vata is established above the akasha below, and akasha is self-sustained. This same sequence should be understood for each layer up to the seven layers concerning their relative position with the ghano-dadhi, etc. Although each lower layer has less mass compared to the upper layers, its dimensionality continues to increase significantly. Therefore, its establishment is equivalent to that of a vast canopy, meaning the breadth of the earth continues to expand upwards. The thickness of each of the seven layers has been described previously, with a thousand yojanas removed from each above and below, leaving the remaining central part as narakavas, such as in the case of Ratnaprabha, where one lakh (100,000) is considered, leaving aside a thousand yojanas above and below, the remaining one lakh eighty-four thousand yojanas in the middle represents narak. This understanding should be applied similarly up to the seven layers. The naraks such as Raurava, Raudra, Ghatana, Shocana, etc., are inauspicious names that evoke fear upon being heard.
Page Text
________________ ૧૪૪ - તત્વાર્થસૂત્ર આદિ જે જે પદાર્થો છે તે બધી જગ્યાએ એક સરખા છે. રત્નપ્રભાને પ્રથમ કાંડ બીજા ઉપર અને બીજે કાંડ ત્રીજા ઉપર સ્થિત છે; ત્રીજો કાંડ ઘનોદધિવલય ઉપર, ઘનોદધિ ઘનવાતવલય ઉપર; ઘનવાત તનુવાતવલય ઉપર અને તનુવાત આકાશ ઉપર પ્રતિષ્ઠિત છે; પરન્તુ આકાશ કોઈના ઉપર સ્થિત નથી, તે આત્મપ્રતિષ્ઠિત છે; કેમ કે આકાશને સ્વભાવ જ એ છે કે જેથી એને બીજા આધારની અપેક્ષા રહેતી નથી. બીજી ભૂમિને આધાર એને ઘનોદધિવલય છે; તે વલય પિતાની નીચેના ઘનવાતવલય ઉપર આશ્રિત છે; ઘનવાત પિતાની નીચેના તનુવાતને આશ્રિત છે; તનુવાત નીચેના આકાશ ઉપર પ્રતિષ્ઠિત છે અને આકાશ સ્વાશ્રિત છે. એ જ ક્રમ સાતે ભૂમિઓ સુધી દરેક ભૂમિ અને એના ઘનોદધિ આદિ વલયની સ્થિતિના સંબંધમાં સમજી લેવું. ઉપર ઉપરની ભૂમિથી નીચે નીચેની ભૂમિનું બાહુલ્ય ઓછું હોવા છતાં પણ એને વિખુંભ આયામ અધિકઆધિક વધતું જ જાય છે. એથી એનું સંસ્થાન છત્રાતિછત્રની સમાન અર્થાત ઉત્તરોત્તર પૃથવિસ્તીર્ણ, પૃથુતર કહેવાય છે. [૧] સાત ભૂમિઓની જેટજેટલી જાડાઈ પહેલાં કહી છે એની ઉપર તથા નીચેના એકએક હજાર યોજન છેડી દઈને બાકીના મધ્યભાગમાં નરકાવાસ છે, જેમ કે રત્નપ્રભાની એક લાખ એંશી હજાર જનની જાડાઈમાંથી ઉપર નીચેના એકએક હજાર યોજન છોડીને વચલા એક લાખ અઠ્ઠોતેર હજાર યોજન પ્રમાણ ભાગમાં નરક છે. એ જ ક્રમ સાતે ભૂમિ સુધી સમજી લે. નરકેનાં રૌરવ, રૌદ્ર, ઘાતન, શોચન આદિ અશુભ નામ છે, જેમને સાંભળતાં જ ભય પેદા થાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy