SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
Although the Tavaṭhasūtra states that non-returning life does not end before the fixed limit of life, the summary is that living beings with non-returning life encounter causes like weapons, etc., that lead them to untimely death, whereas those with non-returning life do not experience untimely death, regardless of the strong causes they may encounter. Those with upapāta birth are only hell beings and gods. The charmadēha and excellent humans are the only ones who possess the same body and attain liberation without taking a new birth, and they are called “charmadēha.” Tirthankaras, chakravartins, vāsudevas, and prativāsudevas are referred to as excellent humans. Some humans and certain tiryanca (animal beings) are those who live for an incalculable number of years. Those who are pātika and live for an incalculable number of years are beings with non-returning life, while the charmadēha and excellent humans possess some forms of non-returning life. All other humans and tiryanca beings have returning and non-returning lives. Those who have their lives enjoyed before the predetermined limit of life will be blamed for actions that lead to destruction, non-fulfillment, and failure, and so how will one combat the unfavorable outcome that is not desired according to the scriptures? 1. The human beings who live for an incalculable number of years originate only in three akarmabhūmi, sixty-six antaradvīpa, and karmabhūmi; however, the tiryanca beings that live for an incalculable number of years are found not only in these realms but also outside the realms of the two and a half kīpa beyond the islands and seas.
Page Text
________________ - તવાથસૂત્ર હેવા છતાં પણ અનપવર્તનીય આયુષ નિયત કાળમર્યાદાની પહેલાં પૂર્ણ થતું નથી. સારાંશ એ છે કે અપવર્તનીય આયુષવાળાં પ્રાણીઓને શસ્ત્ર આદિ કઈને કઈ નિમિત્ત મળી જ રહે છે, જેથી તે અકાળ મૃત્યુ પામે છે, અને અનપવર્તનીય આયુષવાળાઓને ગમે તેવું પ્રબળ નિમિત્ત આવે તે પણ તેઓ અકાળ મૃત્યુ પામતા નથી. ધારી : ઉપપાત જન્મવાળા નારક અને દેવ જ છે. ચરમદેહ તથા ઉત્તમ પુરુષ મનુષ્ય જ હોય છે. જન્માંતર લીધા વિના એ જ શરીરથી મેક્ષ મેળવનાર “ચરમદેહ” કહેવાય છે. તીર્થકર ચક્રવત, વાસુદેવ, પ્રતિવાસુદેવ આદિ ઉત્તમ પુરુષ' કહેવાય છે. “અસંખ્યાતવર્ષ જીવી' કેટલાક મનુષ્ય અને કેટલાક તિર્યંચ જ હોય છે. પપાતિક અને અસંખ્યાતવર્ષજીવી, નિપક્રમ અનપવર્તનીય આયુષવાળા જ હોય છે, ચરમદેહ અને ઉત્તમ પુરુષ, સેપક્રમ અનપવર્તનીય આયુષ અને નિરુપક્રમ અનપવર્તનીય આયુષવાળા હોય છે. એ સિવાય બાકીના બધા મનુષ્ય અને તિર્યએ અપવર્તનીય તથા અનપવર્તનીય આયુષવાળા હોય છે. પ્ર–નિયત કાળમર્યાદાની પહેલાં આયુષને ભોગ થઈ જવાથી કૃતનાશ, અકૃતાગમ અને નિષ્ફળતાનો દોષ લાગશે, જે શાસ્ત્રમાં ઇષ્ટ નથી એનું નિવારણ કેવી રીતે કરશે ? ૧. અસંખ્યાતવર્ષજીવી મનુષ્ય ત્રીસ અકર્મભૂમિ, છપ્પન અંતરદ્વીપ અને કર્મભૂમિમાં ઉત્પન્ન થતાં યુગલિક જ છે; પરન્તુ અસંખ્યાતવર્ષ જીવી તિર્યંચ તે ઉપરનાં ક્ષેત્રો ઉપરાંત અઢી કીપની બહારના દ્વિીપ–સમુદ્રોમાં પણ મળી આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy