SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
Chapter 2 - Verses 1-7 Character is revealed. The nine types of transformations related to Kevalajñāna and others are called kṣāyika. From the destruction of the deluding knowledge (mati), scriptural knowledge (śruta), omniscient knowledge (avadhi), and mental knowledge (manah-paryāya), respectively, the corresponding knowledge—knowledge of mental processes, past, omniscience, and mental representations—manifests. The destruction of deluding knowledge associated with false beliefs, scriptural misunderstandings, and impaired knowledge is responsible for the emergence of ignorance related to mind, scripture, and divisions. From the destruction of visual perception (cakṣur-darśana), non-visual perception (acakṣur-darśana), and comprehensive perception (avadhi-darśana), the respective perceptions manifest. Through the dissolution of the five types of obstacles (antarāya), the five types of accomplishments related to charity and gain manifest. From the dissolution of attachments associated with infinite binds, as well as the great merit (darśana-mehanya), the true nature (samyaktva) arises. From the relinquishment of undetermined karmas associated with attachments, the expression of regional renunciation (deśavirati) comes forth. And from the dissolution of attachments related to determined karmas, universal renunciation (sarva-virati) of character emerges. Hence, the eight types of transformations related to the knowledge, etc., mentioned above are kṣāpashamik. The result of the rising karmas that determine movement (gati-nāma) leads to four states: hell, animals, humans, and deities. The rise of attachments (kṣāya-mahānīya) leads to the emergence of four attachments: greed, pride, deceit, and lust. The rise of knowledge related to brahminhood (veda-mehānīya) results in the manifested states of female, male, and neuter. The rise of delusion related to false beliefs (mithyātva-mehānīya) brings about false perception and disbelief regarding the essence of reality. Ignorance results from the absence of knowledge, obstructive knowledge (jñānāvaraṇīya), and perceptual knowledge (darśanāvaraṇīya). Uncontrolled behavior (asaṁyata) results from the complete absence of restraint and is the outcome of the rise of the twelve types of attachments (chārīta-mehānīya). The aspect of inadequacy results from possessing a body and the derived states of life.
Page Text
________________ અધ્યાય ૨- સૂત્ર ૧-૭ ચારિત્ર પ્રકટ થાય છે. માટે કેવલજ્ઞાનાદિ નવ પ્રકારના પર્યાયે ક્ષાયિક કહેવાય છે. મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણ, અવધિજ્ઞાનાવરણ, અને મનઃ પર્યાયજ્ઞાનાવરણના ક્ષપશમથી મતિ, ભૂત, અવધિ અને મનપર્યાય જ્ઞાન પ્રગટ થાય છે. મિથ્યાત્વયુક્ત મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણ, અને અવધિજ્ઞાનાવરણના ક્ષય પશમથી મતિઅજ્ઞાન, શ્રત અજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન પ્રગટ થાય છે. ચક્ષુર્દર્શનાવરણ, અચક્ષુર્દર્શનાવરણ અને અવધિદર્શનાવરણના ક્ષયોપશમથી ચક્ષુર્દર્શન, અચક્ષુન્દર્શન અને અવધિદર્શન પ્રગટ થાય છે. પંચવિધ અંતરાયના ક્ષપશમથી દાન, લાભ આદિ ઉક્ત પાંચ લબ્ધિઓ પ્રગટ થાય છે. અનંતાનુબંધી ચતુષ્ક તથા દર્શનમેહનીયના ક્ષયોપશમથી સમ્યકત્વ પ્રગટ થાય છે. અપ્રત્યાખ્યાનાવરણીય કષાયના ક્ષયોપશમથી દેશવિરતિ પ્રગટ થાય છે. અને પ્રત્યાખ્યાનાવરણીય કષાયના ક્ષપશમથી સર્વવિરતિ ચારિત્ર પ્રગટ થાય છે. માટે મતિ જ્ઞાન આદિ ઉપરના અઢાર પ્રકારના પર્યાયે ક્ષાપશમિક છે. ગતિનામ કર્મના ઉદયનું ફળ નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ એ ચાર ગતિઓ છે. કષાયમહનીયના ઉદયથી કૅધ, માન, માયા અને લેભ એ ચાર કષાય પેદા થાય છે. વેદમેહનીયના ઉદયથી સ્ત્રી, પુરુષ અને નપુંસક વેદ પ્રાપ્ત થાય છે. મિથ્યાત્વમેહનીયના ઉદયથી મિથ્યાદર્શન– તત્ત્વ વિષે અશ્રદ્ધા – થાય છે. અજ્ઞાન – જ્ઞાનાભાવ જ્ઞાનાવરણીય તથા દર્શનાવરણયનું ફળ છે. અસંયતત્વ – વિરતિને સર્વથા અભાવ અનંતાનુબંધી આદિ બાર પ્રકારનાં ચારિત્રમેહનીયના ઉદયનું ફળ છે. અસિદ્ધત્વ – શરીરધારણ વેદનીય, આયુ, ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy