SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
According to the Tattvarthasutra, the term "word" can be interpreted differently based on its etymology, and it states that one who adorns with royal insignia is a king, one who protects human beings is a ruler, and one who maintains and promotes the earth is a sovereign. The consideration of different meanings according to etymology based on these three names is referred to as "sambhirudhanaya." All interpretations of meaning created by variations of terms fall within this category of reasoning. A deeper and more nuanced intellect now delves into the ultimate depth, asserting that when meaning differences are based on etymological distinctions, it should also be understood that one should only accept and express that meaning through that word when the etymological derivation of that meaning is valid; otherwise, it should not. According to this concept, possessing the capability of royal insignia or bearing the responsibility of human protection is not enough to be called a "king" or a "ruler." Moreover, when one genuinely wields the scepter and brings forth glory, and when human beings are indeed protected, only then can one be referred to as a king or ruler; that is, the terms "king" and "ruler" are applicable only in such a context. Likewise, a servant can only be referred to by that name while genuinely engaged in some service; the specific adjective or designation relating to that role should only be used when the actual task is being performed. This kind of understanding falls within the category of valid reasoning.
Page Text
________________ 'તત્વાર્થસૂત્ર આદિ એકાર્થક મનાતા શબ્દને વ્યુત્પત્તિ પ્રમાણે જુદો જુદો અર્થ કલ્પ છે, અને કહે છે કે, રાજચિહ્નોથી શોભે તે રાજા, મનુષ્યનું રક્ષણ કરે તે નૃપ અને પૃથ્વીનું પાલન-સંવર્ધન કરે તે ભૂપતિ. આ પ્રમાણે ઉક્ત ત્રણે નામોથી કહેવાતા એક જ અર્થમાં વ્યુત્પત્તિ પ્રમાણે અર્થભેદની માન્યતા ધરાવનાર વિચાર “સમભિરૂઢનય' કહેવાય છે. પર્યાયભેદે કરવામાં આવતી અર્થભેદની બધી જ કલ્પનાઓ આ નયની શ્રેણિમાં આવી જાય છે ઊંડાણમાં સવિશેષ ટેવાયેલી બુદ્ધિ હવે છેવટના ઊંડાણમાં ઘૂસે છે અને કહે છે કે જે વ્યુત્પત્તિભેદથી અર્થભેદ માનવામાં આવે તે એમ પણ માનવું જોઈએ કે જ્યારે વ્યુત્પત્તિસિદ્ધ અર્થ ઘટતે હોય ત્યારે જ તે શબ્દને તે અર્થ સ્વીકાર અને તે શબ્દ વડે તે અર્થનું પ્રતિપાદન કરવું; બીજી વખતે નહિ. આ કલ્પના પ્રમાણે રાજચિહ્નોથી ક્યારેક શેવાની યેગ્યતા ધરાવવી કે ક્યારેક મનુષ્યરક્ષણની જવાબદારી રાખવી એટલું જ “રાજા” અને “નૃપ” કહેવડાવવા માટે બસ નથી, પણ તેથી આગળ વધી, જ્યારે ખરેખર રાજદંડ ધારણ કરી તે વડે શોભા પ્રમાતી હોય, અગર ખરેખર મનુષ્યનું રક્ષણ કરાતું હોય ત્યારે જ અને તેટલી જ વાર રાજા અને નૃપ કહેવડાવી શકાય; અર્થાત ત્યારે જ તેવી વ્યક્તિ વિષે રાજા અને નૃપ શબ્દનો પ્રયોગ વાસ્તવિક ઠરે છે. આ જ રીતે જ્યારે કઈ ખરેખરી સેવામાં લાગેલ હોય ત્યારે જ અને તેટલી જ વાર તે સેવક નામ ધરાવી શકે. જ્યારે ખરેખરું કામ થતું હોય ત્યારે જ તેને લગતું વિશેષણ કે વિશેષ નામ વાપરવું. એ જાતની માન્યતા એવંભૂતનયની શ્રેણિમાં આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy