SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
Chapter 1 - Sutra 34-35 67. The reason for this distinction is simple. The knowledge disposition of a person is generally incomplete, while the sense of self and attachment are generally distinct. Therefore, when a person thinks about a particular matter, they are motivated to regard that thought as final and complete. This motivation leads them to lose patience in understanding others’ viewpoints, ultimately settling for a partial understanding of the truth of the matter. Such settling causes conflict between those who hold various true perspectives on the same thing, and as a result, the door to complete and true knowledge is closed. When someone with a single vision considers a subject like the soul to be absolutely true, they dismiss other perspectives that may hold opposing yet valid views as invalid. In this manner, one perspective dismisses the other, and the same occurs in further disagreements. Consequently, inequality and disputes arise in the realm of equanimity. Therefore, institutions have been established to open the door to truth and complete knowledge and to resolve disputes; through this, it is suggested that any thinker should first examine the paternal thought before declaring it valid to ensure whether that thought stands the test of all proofs. This suggestion embodies the uniqueness of Jain philosophy through the lens of argumentation.
Page Text
________________ અધ્યાય ૧ - સૂત્ર ૩૪-૩૫ ૬૭ કારણ તેની વિશેષતા માટે બસ છે. મનુષ્યની જ્ઞાનવૃત્તિ સામાન્ય રીતે અધૂરી હોય છે અને અસ્મિતા-અભિનિવેશ સામાન્ય રીતે વિશેષ હોય છે. તેથી જ્યારે કઈ પણ બાબતમાં તે અમુક વિચાર કરે છે ત્યારે તે વિચારને છેવટનો અને સંપૂર્ણ માનવા તે પ્રેરાય છે. આ પ્રેરણાથી તે બીજાના વિચારને સમજવાની ધીરજ ખૂઈ બેસે છે અને છેવટે પિતાના આંશિક જ્ઞાનમાં સંપૂર્ણતાને આરેપ કરી લે છે. આવા આરેપને લીધે એક જ વસ્તુ પરત્વે સાચા પણ જુદા જુદા વિચાર ધરાવનારાઓ વચ્ચે અથડામણ ઊભી થાય છે અને તેને લીધે પૂર્ણ અને સત્ય જ્ઞાનનું દ્વાર બંધ થઈ જાય છે. એક દર્શન આત્મા વગેરે કોઈ પણ વિષયમાં પતે માન્ય રાખેલ પુરુષને એકદેશીય વિચારને જ્યારે સંપૂર્ણ માની લે છે, ત્યારે તે જ વિષયમાં વિરોધી પણ યથાર્થ વિચાર ધરાવનાર બીજા દર્શનને તે અપ્રમાણુ કહી અવગણે છે. આ જ રીતે બીજું દર્શન પહેલાને અને એ જ રીતે એ બને ત્રીજાને અવગણે છે. પરિણામે સમતાની જગાએ વિષમતા અને વિવાદ ઊભાં થાય છે. તેથી સત્ય અને પૂર્ણ જ્ઞાનનું દ્વાર ઉઘાડવા અને વિવાદ દૂર કરવા નયવાદની પ્રતિષ્ઠા કરવામાં આવી છે; અને તે દ્વારા એમ સૂચવવામાં આવ્યું છે કે દરેક વિચારક પિતાના વિચારને આગમ પ્રમાણુ કહ્યા પહેલાં તપાસી જુએ કે તે વિચાર પ્રમાણની કેટિએ મુકાય તેવો સર્વા શી છે કે નહિ. આવું સૂચન કરવું એ જ એ નયવાદ દ્વારા જૈન દર્શનની વિશેષતા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy