SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
Some Acharyas state in the Tattvarthasutra that at the time of Kevaljnana (absolute knowledge), the four knowledge powers—mind (mati), intuitive knowledge (shruta), and others—are present. However, just as during the sunlight, celestial bodies like planets and stars are overshadowed by the sun's light, the pure functioning of Kevaljnana cannot take place. Therefore, despite the powers being present, at the time of Kevaljnana, mind and other knowledge manifestations are not salient. Other Acharyas assert that mind and the other knowledge powers are not inherent in the soul but are rather dependent on the destruction of karma, indicating their karmic relativity. Hence, after the complete absence of knowledge-obscuring karma, specifically when Kevaljnana manifests, the possibility of those contingent powers does not exist at all. As a result, there are no other knowledge powers besides the power of Kevalya at the time of Kevaljnana, nor do they conduct themselves as manifestations of mind and others. The definition of perverse knowledge and the implications of perversion: "The powers of mind, hearing, and intuition are three forms of perversion—not knowing the difference between reality and unreality leads to the understanding that even knowledge, due to the lack of discernment, is indeed ignorance."
Page Text
________________ તત્વાર્થસૂત્ર કેટલાક આચાર્યો કહે છે કે કેવળજ્ઞાનને સમયે મતિ આદિ ચારે જ્ઞાનશક્તિઓ હોય છે, પરંતુ તે સૂર્યના પ્રકાશ સમયે ગ્રહ, નક્ષત્ર આદિને પ્રકાશની માફક કેવળજ્ઞાનની પ્રવૃત્તિથી દબાઈ જવાને લીધે પિતા પોતાનું જ્ઞાનરૂપ કાર્ય કરી શકતી નથી. તેથી શક્તિઓ હોવા છતાં પણ કેવળજ્ઞાનના સમયે મતિ આદિ જ્ઞાનપર્યાય હોતા નથી. બીજા આચાર્યોનું કથન એવું છે કે મતિ આદિ ચારે જ્ઞાનશક્તિઓ આત્મામાં સ્વાભાવિક નથી, પરંતુ કર્મના ક્ષયોપશમરૂપ હોવાથી પાધિક અર્થાત કર્મસાપેક્ષ છે, એથી જ્ઞાનાવરણીય કર્મને સર્વથા અભાવ થઈ ગયા બાદ એટલે કે જ્યારે કેવળજ્ઞાન પ્રકટ થાય છે ત્યારે તે ઔપાધિક શક્તિઓનો સંભવ જ હતો નથી. એને લીધે કેવળજ્ઞાન વખતે કૈવલ્યશક્તિ સિવાય નથી હોતી અન્ય કઈ જ્ઞાનશક્તિઓ, કે નથી હોતું તેઓનું મતિ આદિ જ્ઞાનપર્યાયરૂપ કાર્ય. [૩૧]. વિપર્યય જ્ઞાનનું નિર્ધારણ અને વિપર્યયતાનાં નિમિત્તોઃ मतिश्रुताऽवधयो विपर्ययश्च ॥३२॥ सदसतारविशेषाद् यदृच्छापलब्धेरुन्मत्तवत् ॥३३॥ મતિ, શ્રત અને અવધિ એ ત્રણ વિપર્યય— અજ્ઞાનરૂપ પણ હોય છે. વાસ્તવિક અને અવાસ્તવિકને તફાવત ન જાણવાથી યચ્છપલબ્ધિ–વિચારશૂન્ય ઉપલબ્ધિના કારણથી ઉન્મત્તની પેઠે જ્ઞાન પણ અજ્ઞાન જ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy