SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
3R Tattvarthasutra Thus, the four types of knowledge that are definitely grasped through touch are called definite knowledge, and those three types of knowledge that arise from the perception of the properties of sandalwood and flowers through their touch in a cool breeze are termed as indefinite knowledge. The meaning of 'Dhruva' is definitely grasped; and 'Adhruva' perhaps refers to what is understood as unsure. Despite the relationship between senses and objects and the similarity of material substances, one person definitely knows the object, while another may or may not know it. The knowledge that definitely knows the object when the material is acquired is referred to as definite knowledge. When despite having the material, due to the slowness of destruction and endurance, a subject is sometimes grasped and sometimes not grasped, this is referred to as minor knowledge. Question: How many topics are distinguished due to diversity among subjects and how many are due to the diversity of endurance arising from destruction and slow absorption? In the texts of the Shvetambara tradition, there is only one text that is not 'asthira.' It is explained in the commentary as outlined above. On page 183 of the Brahmi text, a similar reading is also mentioned, which corresponds to the previously mentioned Rajvattika. However, the commentator writes that, keeping the 'mentioned' text means it will only apply to word-related meanings and not to physical meanings. Due to this incompleteness, another teacher has kept an 'undoubted' text. According to Tattva Bhashya Vritti, page 58.
Page Text
________________ ૩ર તત્ત્વાર્થસૂત્ર એ પ્રકારે સ્પર્શીને નિશ્ચિત રૂપે જાણવાવાળાં ઉક્ત ચારે જ્ઞાન નિશ્ચિતગ્રાહી અવગ્રહ આદિ કહેવાય છે. અને ચ ંદન તથા ફૂલ બન્નેના સ્પર્શે શીતળ હાવાથી આ ચંદનના સ્પર્શી છે કે ફૂલના એવા વિશેષની અનુપલબ્ધિથી થતાં સદેહયુક્ત ચારે જ્ઞાન અનિશ્ચિતગ્રહી અવગ્રહ આદિ કહેવાય છે. ‘ધ્રુવ'ના અર્થ અવશ્યંભાવી; અને અધ્રુવ’। અ કદાચિદ્ભાવી સમજવા. ઇંદ્રિય અને વિષયના સંબંધ તથા મનેયાગ રૂપ સામગ્રી સમાન હેાવા છતાં પણ એક મનુષ્ય એ વિષયને અવશ્ય જાણી લે છે, જ્યારે બીજો કદાચિત્ જાણે છે અને કદાચિત્ નહિ. સામગ્રી પ્રાપ્ત થયે વિષયને અવશ્ય જાણનારાં ઉક્ત ચારે જ્ઞાન ધ્રુવગ્રાહી અવગ્રહ આદિ કહેવાય છે. જ્યારે સામગ્રી હોવા છતાં પણ ક્ષયાપશમની મંદતાને લીધે વિષયને કાઈક વાર ગ્રહણ કરે અને કઈક વાર ગ્રહણ ન કરે એવાં ઉક્ત ચારે નાન અવગ્રાહી અવગ્રહ આદિ કહેવાય છે. પ્ર—ઉપરના બાર ભેદ્યમાંથી કેટલા વિષયની વિવિધતાને લીધે અને કેટલા ક્ષયેાપશમની પટુતા-મંદતારૂપ વિવિધતાને લીધે થાય છે? . શ્વેતાંબરીય ગ્ર ંથેામાં નત્રિમાં અòિષ્ણ' એવા જ ફક્ત એક પાઠ છે. એનેા અથ ઉપર લખ્યા પ્રમાણે જ એની ટીકામાં છે. બ્રુ પૃ. ૧૮૩, પર`તુ તવા ભાષ્યની વૃત્તિમાં અનુક્ત · પાઠ પણ આપ્યા છે, એના અથ પૂર્વોક્ત રાજવાત્તિક પ્રમાણે છે. પરંતુ વૃત્તિકારે લખ્યુ છે કે, ‘અનુક્ત' પાઠ રાખવાથી એ ફક્ત શબ્દવિષયક અવગ્રહ આદિમાં જ લાગુ પડશે; સ્પવિષયક અવગ્રહ આદિમાં નહિ. એ અપૂર્ણતાને લીધે અન્ય આચાર્યાએ ‘અસંદિગ્ધ પાઠ રાખ્યા છે. જીએ તત્ત્વા ભાષ્યવૃત્તિ પૃ. ૫૮, Jain Education International < For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy