SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
Chapter 1 - Sutra 16 31 Understand the unconditioned through conceptual sign as indefinite and through purpose as the unqualified object; and understand the conditioned through conceptual sign. Just as, by the touch of cold, soft, and delicate, previously experienced, one comprehends the present water lilies through the conceptual forms known by the four means of knowledge, those who perceive them by means of a conceptual sign—unconditioned and conditioned—are called (conceptually) unqualified in the latter case, just as they are (conceptually) qualified in the former. 'In the case of the unqualified, the meaning is certain, and in the case of the conditioned, the meaning is uncertain. For example, "This is the touch of sandalwood, not of a flower." 1. The meanings given to the terms 'unqualified' and 'conditioned' are also mentioned in the commentary on the Nandisutra, but beyond that, another meaning has been presented in that commentary by Shri Malayagiri: The engagement that is mixed with external dharma is certainly fixed, and the engagement that is unmixed with external dharma is certainly indeterminate. See p. 183, published by Agodaya Committee. "Unconditioned" means 50. Accordingly, it is stated therein that the engagement of pudgala that does not manifest completely is "unmanifest and the engagement of pudgala that manifests completely is certainly conditioned." See Rajvastik No. 15 on this sutra. 2. "Convey" means 50. Accordingly, it is expressed that when a word emerges from the mouth of the speaker, if it is entirely articulated, one can understand it only from the purport, that "You are uttering a specific word." The meaning derived merely from the sound of a musical instrument before conveying the sound, that is the "conveyed meaning." In contrast, the "intended meaning" is deduced in the opposite manner. See Rajvastik No. 15 on this same sutra.
Page Text
________________ અધ્યાય ૧-સૂત્ર ૧૬ ૩૧ અનિશ્રિતને અર્થ લિંગ દ્વારા અપ્રમિત અર્થાત હેતુ દ્વારા અનિષ્ણુત વસ્તુ સમજ; અને “નિશ્રિત ને અર્થ લિંગપ્રમિત વસ્તુ સમજ. જેમ કે, પૂર્વમાં અનુભવેલ શીત, કોમળ અને સુકુમાર સ્પર્શરૂપલિંગથી વર્તમાનમાં જૂઈનાં ફૂલોને જાણવાવાળાં ઉક્ત ચારે જ્ઞાન ક્રમથી નિશ્રિતગ્રાહી સલિંગગ્રાહી અવગ્રહ આદિ, અને એ લિંગ સિવાય જ તે ફૂલોને જાણવાવાળાં જ્ઞાન ક્રમે અનિશ્રિતગ્રાહી – અલિંગગ્રાહી અવગ્રહ આદિ કહેવાય છે. 'અસંદિગ્ધને અર્થ નિશ્ચિત અને સંદિગ્ધને અર્થ અનિશ્ચિત છે. જેમ કે, આ ચંદનનો સ્પર્શ છે, ફૂલનો નહિ. ૧. અનિશ્રિત અને નિશ્રિત શબ્દને જે અર્થ ઉપર આપે છે તે નંદિસૂત્રની ટીકામાં પણ છે, પરંતુ એ સિવાય બીજો અર્થ પણ એ ટીકામાં શ્રીમલયગિરિએ બતાવ્યું છે: પરધર્મોથી મિશ્રિત ગ્રહણ તે નિશ્ચિત કરું અને પરધર્મોથી અમિશ્રિત ગ્રહણ તે નિશ્ચિત સવંદ છે. જુઓ પૃ. ૧૮૩, આગોદય સમિતિ દ્વારા પ્રકાશિત. “નિઃસૃત' દિ૫૦. તે પ્રમાણે એમાં એ અથ કરેલો છે કે, સંપૂર્ણ રીતે આવિર્ભત નહિ એવાં પુદ્ગલોનું ગ્રહણ “સાનઃસૃતાવઘટ્ટ અને સંપૂર્ણ રીતે આવિર્ભત પુદ્ગલોનું ગ્રહણ નાતાવપ્રદ છે. જુઓ આ સૂત્ર ઉપર રાજવાસ્તિક નં. ૧૫. ૨. “અનુવત’ દિ૦૫૦. તે પ્રમાણે એમાં એવો અર્થ કર્યો છે કે વક્તાના મુખમાંથી એક જ વર્ણ નીકળતાં વેંત એ પૂર્ણ અનુચ્ચરિત શબ્દને માત્ર અભિપ્રાયથી જાણી લે કે “તમે અમુક શબ્દ બેલવાના છો” આ જાતને અવગ્રહ તે અનુક્તાવગ્રહ અથવા સ્વરનું સંચારણું કર્યા પહેલાં જ વણા આદિ વાજિંત્રની ઠણક માત્રથી જાણી લેવું કે ‘તમે અમુક સ્વર વગાડવાના છો? આ અનુક્તાવગ્રહ. આનાથી વિપરીત તે ઉક્તાવગ્રહ. જુઓ આ જ સૂત્રનું રાજવાસ્તિક નં. ૧૫. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy