SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
They may not have come to attention or they may have ignored it. Let us put aside the discussion of other texts; even Verses 22 and 31 are so clear that regarding them, there is no room for doubt even in the minimal sense in the interpretation of the Sutras authored by Umasvati or in the meaning of the Moksamarga Shastra authored by Umasvati. The Hindi version of the Tattvarthasutra written by Pandit Kailashchandra has recently been published. In its introduction, he has thoughtfully presented his views on the Umasvati's authorship of the Tattvartha language and the time of its composition, which no impartial historian could dismiss as valid. Wherever it appears that the commentary has knowledge of the original, or in Rajavartika, etc., the Pandit has made considerable effort to show the modernity of the commentary text by assuming the validity of the alternative interpretations based on unsupported imagination. In this regard, Pandit Phoolchandra and other scholars are also followers of a single approach. After the first edition of the Hindi translation was completed and its demand continued to rise, the Minister of the Jain Cultural Research Institute in Banaras, and my friend Pandit Dalsukh Malvaniya was considering publishing a second edition. During this time, a kind-hearted person, Shri Rishabh Dasji Ranka, came into contact with them. Shri Rankaji proposed to publish the Hindi edition and to make it as affordable as possible, and for this effort, I am indebted to him.
Page Text
________________ ધ્યાનમાં આવ્યો ન હોય અથવા તો તેઓએ તેની ઉપેક્ષા કરી. બીજી કારિકાઓની વાત છેડી દઈએ તે પણ કારિકા નં.૨૨ અને ૩૧ એટલી સ્પષ્ટ છે કે જેમના, ઉમાસ્વાતિ કૃત સૂત્રસંગ્રહ અથવા ઉમાસ્વાતિ કૃત મેક્ષમાર્ગ શાસ્ત્રરૂપ અર્થમાં લેશમાત્ર પણ શંકાને સ્થાન રહેતું નથી. પં. કૈલાશચંદ્રજીનું હિંદી અર્થ સાથે લખેલું તત્વાર્થસૂત્ર હાલ પ્રગટ થયું છે. તેની પ્રસ્તાવનામાં તેઓએ તત્વાર્થ-ભાષની ઉમાસ્વાતિકર્તકતા તથા ભાગના સમય વિષે જે વિચારે પ્રદર્શિત કર્યા છે તેને ધ્યાનપૂર્વક જોતાં કોઈ તટસ્થ ઐતિહાસિક તેમને પ્રમાણભૂત નહીં માની શકે. પંડિતજીએ જ્યાં પણ ભાષ્યની સ્વપજ્ઞતા અથવા રાજવાર્તિક વગેરેમાં ભાષ્યના ઉલ્લેખને સંભવ દેખાય ત્યાં ઘણું કરીને સર્વત્ર આધાર વિનાની કલ્પનાના જોરે બીજી વૃત્તિને માનીને ભાષ્ય ગ્રંથનું આધુનિકત્વ બતાવવાનો પ્રયત્ન કર્યો છે. આ વિષયમાં પં. ફૂલચંદ્રજી વગેરે અન્ય પંડિતે એક જ માર્ગના અનુગામીઓ છે. - હિંદીની પહેલી આવૃત્તિ પૂરી થઈ જતાં અને તેની માંગ વધતી રહેવાથી જૈન સંસ્કૃતિ સંશોધન મંડળ, બનારસના મંત્રી અને મારા મિત્ર પં. દલસુખ માલવણિયા બીજી આવૃત્તિ બહાર પાડવાનો વિચાર કરી રહ્યા હતા. આ દરમિયાન સહૃદય શ્રી રિષભદાસજ રાંકાને તેમની સાથે પરિચય થયું. શ્રી રાંકાજીએ હિંદી આવૃત્તિ પ્રકાશિત કરવાનું અને યથાસંભવ સસ્તામાં સહેલાઈથી મળે એવું કરવાને પિતાને વિચાર રજૂ કર્યો અને તેને પ્રબંધ પણ કર્યો એ માટે હું ઋણી છું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy