SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
20 - The characteristics mentioned above do not completely align with the descriptions in the works of Umāsvāti such as Bhāgya and Praśama Rati, as there is a clear description of the monk's robes and utensils, and there is no reference to nakedness or any such provisions like the Kamandalu. (2) One of the arguments made by Shri Premiji is that the views of Umāsvāti regarding the nature of merit can be found in the commentary of Aparājita. However, history reveals that sometimes there are common and not significant beliefs that appear contradictory within the same tradition as well as among two different traditions considered opposing. Not only that, but there are also times when we find unity in such common and not significant beliefs even among two rival traditions. In such situations, it is not surprising that there is a resemblance between the beliefs supporting the robes of Umāsvāti and some beliefs of the opposing Yāpaniya sect. Pandit Phulchandra has attempted to present Umāsvāti as the one who determined the cause and Gūbrapiccha as the author of the Tattvārsūtra in the introduction to its commentary. However, this attempt is both historically inaccurate and technically inconsistent. When they wrote this, it is evident that there is no aphorism among the initial ones that identifies Umāsvāti as the author, and it seems that this clarity arises solely due to the insistence of the father to establish his own opinion.
Page Text
________________ ૨૦ - ઉપર કહેલાં લક્ષણે ઉમાસ્વાતિના ભાગ્ય અને પ્રશમરતિ જેવા ગ્રંથેના વર્ણન સાથે બિલકુલ બંધબેસતાં નથી કેમકે તેમાં સ્પષ્ટ રીતે મુનિના વસ્ત્ર – પાત્રનું વર્ણન છે, અને ક્યાંયે નગ્નત્વનું ઐત્સર્ગિક વિધાન નથી તેમ જ કમંડળ – પિછ જેવાં સાધનનું તે નામ પણ નથી. (૨) શ્રી પ્રેમીજીની દલીલે પૈકી એક એ પણ છે કે પુણ્યપ્રકૃતિ આદિ વિષય સંબંધી ઉમાસ્વાતિનું મંતવ્ય અપરા જિતની ટીકામાં મળે છે. પરંતુ સમુદાય તથા પરંપરાની તત્ત્વજ્ઞાન સંબંધી માન્યતાઓને ઇતિહાસ કહે છે કે ક્યારેક ક્યારેક એક જ પરંપરામાં પરસ્પર વિરુદ્ધ જણાતી સામાન્ય અને મહત્ત્વપૂર્ણ નહીં એવી માન્યતાઓ જોવામાં આવે છે. એટલું જ નહીં પરંતુ બે પરસ્પર વિરોધી માનવામાં આવતી પરંપરાઓમાં પણ ક્યારેક ક્યારેક એવી સામાન્ય અને મહત્વપૂર્ણ નહીં એવી માન્યતાઓનું એકત્વ જોવા મળે છે. આવી પરિસ્થિતિમાં વસ્ત્રપાત્રના સમર્થક ઉમાસ્વાતિના વસ્ત્રપાત્રના વિરોધી યાપનીય સંઘની અમુક માન્યતાઓ સાથે સમાનતા જણાય છે એમાં કાંઈ નવાઈ નહીં. પં. ફૂલચંદ્રજીએ તત્ત્વાર્થસૂત્રના વિવેચનની પ્રસ્તાવનામાં ગુબ્રપિચ્છને સૂત્રકાર અને ઉમાસ્વાતિને ભાગ્યકાર બતાવવાને પ્રયત્ન કર્યો છે. પરંતુ આ પ્રયત્ન જેવી રીતે ઇતિહાસવિરુદ્ધ છે તેવી જ રીતે તકની સાથે અસંગત પણ છે. તેઓએ જ્યારે આ લખ્યું કે શરૂઆતની કારિકાઓમાં એવી કોઈ કારિકા નથી કે જે ઉમાસ્વાતિને સૂત્રકાર બતાવતી હોય ત્યારે માલૂમ પડે છે કે એકમાત્ર પોતાના મન્તવ્યની સ્થાપના કરવાના પિતાના આગ્રહને કારણે જે અર્થ સ્પષ્ટ છે, તે પણ ક્યાં તે તેઓના જણાય તે એની અમુક મતના વસ્ત્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy