SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
The Tattvarthasutra states that when spiritual evolution occurs, right perception (samyak darshan) becomes apparent. However, in this context, some souls expect an external cause for their manifestation, while others do not. It is well-known that some individuals learn certain skills, such as crafts, with the help of a teacher, while others learn independently without any external assistance. Despite the similarity of internal causes, the sutra presents a distinction between natural right perception (nisarga samyak darshan) and acquired right perception (adhigama samyak darshan) based on the expectation and non-expectation of external causes. External causes can be of many types. Some attain right perception merely by observing religious objects, some by listening to a guru's teachings, some by studying scriptures, and some through spiritual association (satsang). Regarding the concept of pratyaksha (direct experience), in the eternal flow of worldly existence, as the soul undergoes various sufferings, sometimes it experiences an unexpected purity of result, which is unique for the soul at that moment. This purity of result is termed "apoorvakaran." Through apoorvakaran, the intensity of attachment and aversion (raga-dvesha) that obstructs the intrinsic understanding diminishes. As this intensity reduces, the soul becomes awakened to the truth. This spiritual awakening is what constitutes true realization. [2-3] 1. For clarification on the term "utpatthikarm," see the Hindi "Karm Granth Bije," p. 7, and "Karm Granth," fourth prologue, p. 13.
Page Text
________________ તત્વાર્થસૂત્ર હેતુને ઃ સમ્યગદર્શનને વેગ્ય આધ્યાત્મિક ઉત્ક્રાંતિ થતાં જ સમ્યગદર્શન પ્રગટ થાય છે. પણ આમાં કઈ આત્માને એના આવિર્ભાવ માટે બાહ્ય નિમિત્તની અપેક્ષા રહે છે, જ્યારે કેઈને રહેતી નથી. એ તે પ્રસિદ્ધ છે કે કઈ વ્યક્તિ શિક્ષક આદિની મદદથી શિલ્પ આદિ કેટલીક કળાઓ શીખે છે, જ્યારે કેટલાક બીજાની મદદ સિવાય પિતાની જાતે જ શીખી લે છે. આન્તરિક કારણોની સમાનતા હોવા છતાં પણ બાહ્ય નિમિત્તની અપેક્ષા અને અનપેક્ષાને લઈને પ્રસ્તુત સૂત્રમાં સમ્યગદર્શનના નિસર્ગસમ્યગ્દર્શન અને “અધિગમસમ્યગદર્શન એવા બે ભેદ કર્યા છે. બાહ્ય નિમિત્તો પણ અનેક પ્રકારનાં હોય છે. કોઈ પ્રતિમા આદિ ધાર્મિક વસ્તુઓના માત્ર અવલેકનથી સમ્યગદર્શન પ્રાપ્ત કરે છે, કોઈ ગુરુને ઉપદેશ સાંભળી, કોઈ શાસ્ત્રો ભણીને અને કોઈ સત્સંગથી. રવત્તિન : અનાદિકાળના સંસારપ્રવાહમાં તરેહ તરેહનાં દુઃખોનો અનુભવ કરતાં કરતાં યેગ્ય આત્મામાં કેઈક વાર એવી પરિણામશુદ્ધિ થઈ જાય છે, જે એ આત્માને તે ક્ષણ માટે અપૂર્વ જ છે. એ પરિણામ શુદ્ધિને “અપૂર્વકરણ” કહે છે. અપૂર્વકરણથી તાત્વિક પક્ષપાતની બાધક રાગદ્વેષની તીવ્રતા મટી જાય છે. એવી રાગદ્વેષની તીવ્રતા મટી જતાં આત્મા સત્યને માટે જાગરૂક બની જાય છે. આ આધ્યાત્મિક જાગરણ એ જ સચવ છે. [ ૨-૩ ] ૧. ઉત્પત્તિકમની સ્પષ્ટતા માટે જુઓ હિંદી “કર્મગ્રંથ બીજે પૃ. ૭ તથા કર્મગ્રંથ” ચોથાની પ્રસ્તાવના પૃ. ૧૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy