SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
Regarding the Study: A seeker wishing to study Jain philosophy authentically often asks Jain and non-Jain (whether they are students or teachers) about a single book that can be studied both in brief and in depth, from which one can gain knowledge of every aspect of the topics discussed in Jain philosophy. The answer to this question can only refer to "Tattvartha," as it is the only book that holds such significance. Due to the importance of Tattvartha, it is often the first in the curriculum for studying Jain philosophy. However, the manner in which its study is conducted does not seem to yield special results; thus, a few suggestions regarding its study methodology should not be considered inappropriate here. Generally, students of "Tattvartha" in the Shvetambara tradition do not see the Digambara commentaries on it, and vice versa. The reasons for this may be narrow perspectives, sectarian biases, or a lack of information. However, whatever the reason, the extent to which this affects the student's knowledge remains limited, their curiosity remains unfulfilled, and their comparative and evaluative abilities are stunted. Consequently, the student of Tattvartha's understanding is restrained.
Page Text
________________ અભ્યાસ વિષે સૂચન જૈન દર્શનને પ્રામાણિક અભ્યાસ કરવા ઈચ્છનારે જેન, જૈનેતર (પછી તે વિદ્યાર્થી હોય કે શિક્ષક) દરેક એમ પૂછે છે કે, એવું એક પુસ્તક ક્યું છે કે જેને ટૂંકાણથી અગર લંબાણથી અભ્યાસ કરી શકાય અને જેના અભ્યાસથી જૈન દર્શનમાં સમાસ પામતી મુદ્દાની દરેક બાબતનું જ્ઞાન થાય. એ પ્રશ્નનો ઉત્તર આપનાર “તત્વાર્થ સિવાય બીજા કેઈ પુસ્તકનો નિર્દેશ ન જ કરી શકે. તત્ત્વાર્થની આટલી યોગ્યતા હોવાથી આજકાલ જ્યાં ત્યાં જૈન દર્શનના અભ્યાસક્રમમાં તે સર્વપ્રથમ આવે છે. આમ હોવા છતાં તેને અભ્યાસ જે રીતે ચાલતે જોવામાં આવે છે, તે રીત વિશેષ ફળપ્રદ થતી જણાતી નથી; તેથી તેની અભ્યાપદ્ધતિ વિષે અત્રે કાંઈક સૂચન અગ્ય નહિ ગણાય. સામાન્ય રીતે “તત્વાર્થ ના અભ્યાસી શ્વેતાંબરે તે ઉપરની દિગંબરીય ટીકાઓ નથી જેતાઃ અને દિગંબરે તે ઉપરની શ્વેતાંબરીય ટીકાઓ નથી જોતા. આનું કારણ સાંકડી દષ્ટિ, સાંપ્રદાયિક અભિનિવેશ કે માહિતીને અભાવ એ ગમે તે હોય; પણ જે એ વાત સાચી હોય, તે તેને લીધે અભ્યાસીનું જ્ઞાન કેટલું સંકુચિત રહે છે, તેની જિજ્ઞાસા કેટલી અણખેડાયેલી રહે છે, અને તેની તુલના તેમજ પરીક્ષણશક્તિ કેટલી બુટ્ટી રહે છે, અને તેને પરિણામે તત્ત્વાર્થના અભ્યાસીનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy