SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
To understand how little authenticity is created, one does not need to go far from the students of all current Jain institutions. On the path of knowledge, in the realm of inquiry, and in the quest for truth, there is a place for the wheel of reasoning, i.e., for the view of reduction or sectarianism, yet the fundamental reality is not established. Those who are scared merely from comparative thoughts are doubtful about the strength and authenticity of the father's side. On the opposite side, the one who stands has less capacity, as they hesitate to abandon falsehood and accept the truth, and they do not possess the enmity and intelligence required to prove the genuine matter of the father. Knowledge means overcoming constraints, bonds, and illusions to expand the self and dive deeper into the truth. For this reason, I present the following method before the teachers. They should not consider this method as a final instruction; instead, they can modify it based on their experience and prepare themselves genuinely, using their students as the means. 1. Take the first fundamental sutra and derive its direct meaning. 2. Teach one of the two commentaries, either the Bhāṣya or the Sarvārthasiddhi, as the primary one, and then immediately convey the other. In this reading, the students' attention should be drawn to the following specific points: (4) Which aspects are similar in the Bhāṣya and the Sarvārthasiddhi? And despite being similar, what are the differences in language and exposition method?
Page Text
________________ १२२ પ્રામાણ્ય કેટલું ઓછું ઘડાય છે, એ વાત સમજવા માટે અત્યારની ચાલુ બધી જૈન સંસ્થાઓના વિદ્યાથીઓથી વધારે દૂર જવાની જરૂર નથી. જ્ઞાનના માર્ગમાં, જિજ્ઞાસાના ક્ષેત્રમાં અને સત્યની શોધમાં ચકાવૃત્તિને અર્થાત દષ્ટિસંકેચ કે સંપ્રદાયમહને સ્થાન હોય, તે તેથી મૂળ વસ્તુ જ સિદ્ધ ન થાય, જેઓ સરખામણના વિચારમાત્રથી ડરી જાય છે, તેઓ કાંતે પિતાના પક્ષની સબળતા અને પ્રામાણિકતા વિષે શંકિત હોય છે, કાંત બીજી સામેની બાજુ સાથે ઊભવાનું સામર્થ્ય ઓછું ધરાવે છે, કાંતે અસત્યને છોડતાં અને સત્યને સ્વીકારતાં ગભરાય છે અને કાંત સાચી પણ પિતાની બાબતને સાબિત કરવા જેટલું વૈર્ય અને બુદ્ધિબળ નથી ધરાવતા. જ્ઞાનને અર્થ જ એ છે કે, સંકુચિતતાઓ, બંધન અને આડોને પાર કરી આત્માને વિસ્તારો અને સત્ય માટે ઊંડા ઊતરવું. આ કારણથી શિક્ષકો સમક્ષ નીચેની પદ્ધતિ રજૂ કરું છું. તેઓ એ પદ્ધતિને છેવટની સૂચના ન માની લેતાં, તેમાં પણ અનુભવથી ફેરફાર કરે અને પોતાની પાસે ભણતા વિદ્યાર્થીઓને સાધન બનાવી ખરી રીતે પોતે જ તૈયાર થાય. ૧. પ્રથમ મૂળ સૂત્ર લઈ તેને સીધી રીતે જે અર્થ થતું હોય તે કર. ૨. ભાષ્ય કે સર્વાર્થસિદ્ધિ એ બેમાંથી એક ટીકાને મુખ્ય રાખી તે પ્રથમ શીખવવી અને પછી તુરત જ બીજી વંચાવવી. એ વાચનમાં વિદ્યાથીઓનું ધ્યાન નીચેની ખાસ બાબતો તરફ ખેંચવું. (૪) કઈ કઈ બાબત ભાષ્ય અને સર્વાર્થસિદ્ધિમાં એક સરખી છે ? અને એકસરખી હોવા છતાં ભાષા અને પ્રતિપાદન-પદ્ધતિમાં કેટકેટલે ફેર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy