SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
120 Everything unambiguously suggests that Vidyanand considers Umaswami and Gṛdhrapiccha to be completely different. They are not one and the same. To confirm this point, there is an instance that Vidyanand, who regarded Gṛdhrapiccha and Umaswami as indistinguishable, distinctly referred to Umaswami in one place and Gṛdhrapiccha as “Acarya” in another. The way I interpret the aforementioned statement, which is not mistaken, suggests that in Vidyanand's view, Umaswami would be the proponent of the Tattvarthadhigama Shastra, but he must have definitely considered Gṛdhrapiccha and Umaswami to be two different entities. Gṛdhrapiccha, Balakapircha, Mayurapircha, etc., are creations rooted in the concept of the abandonment of clothing related to the Digambara ideal. If Vidyanand had certainly understood Umaswami to be Digambara, he would have certainly appended descriptors like Gṛdhrapiccha to his name in later times. Therefore, it can be said that Vidyanand did not indicate any affiliation of Umaswami with either the Svetambara, Digambara, or any other sect. Sukhlal
Page Text
________________ ૧૨૦ બધું નિર્વિવાદપણે એ જ સૂચવે છે કે, વિદ્યાનંદ ઉમાસ્વામીથી ગૃધ્રપિચ્છને જુદા જ સમજે છે. બન્નેને એક નહિ. આ જ મુદ્દાની પુષ્ટિમાં એક લીલ એ પણ છે કે, વિદ્યાનંદ જે ગૃધ્રપિચ્છ અને ઉમાસ્વામીને અભિન્ન જ સમજતા હતા, તે એક જગાએ ઉમાસ્વામી અને બીજી જગાએ ગૃધ્રપિચ્છ આચાર્ય” એટલું વિશેષણ જ તેમને માટે ન વાપરત બકે ગૃધ્રપિચ્છ પછી તેઓ ઉમાસ્વામી શબ્દ વાપરત. ઉક્ત બને કથનની મારી વિચારણુ જે ખોટી ન હોય, તે તે પ્રમાણે ફલિત એમ થાય છે કે, વિદ્યાનંદની દૃષ્ટિમાં ઉમાસ્વામી તત્વાર્થાધિગમશાસ્ત્રના પ્રણેતા હશે, પણ તેમની દૃષ્ટિમાં ગૃધ્રપિચ્છ અને ઉમાસ્વામી એ બન્ને ખાતરીથી જુદા જ હેવા જોઈએ. ગૃધ્રપિચ્છ, બલાકપિરછ, મયૂરપિરછ વગેરે વિશેષણેની સૃષ્ટિ નગ્નત્વમૂલક વસ્ત્રપાત્રના ત્યાગવાળી દિગંબર ભાવનામાંથી થયેલી છે. જે વિદ્યાનંદ ઉમાસ્વામીને ખાતરીથી દિગંબરીય સમજતા હોત, તો તેમના નામની સાથે પાછળના વખતમાં લગાડાતું ગૃધ્રપિચ્છ આદિ વિશેષણ તેઓ જરૂર જત. તેથી એમ કહેવું પ્રાપ્ત થાય છે કે, વિદ્યાનંદે ઉમાસ્વામીને શ્વેતાંબર, દિગંબર કે કેઈ ત્રીજો સંપ્રદાય સૂચવ્યું જ નથી. સુખલાલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy