SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
From above, we can straightforwardly conclude that Umaswami has definitely composed a scripture on Jain philosophy. The previously mentioned statement regarding the first aphorism of the Tattvarthadhigama Sutra, which pertains to the path of liberation, has been elaborated upon in the discussion of inferences, demonstrating that it is a product of the all-knowing, detached. In that discussion, the proposition related to the path of liberation is the subject, the aspect of being all-knowing and detached is the goal, and the aphoristic quality is the aim. In this aim, while discussing the defect of deviation, Vidyananda has made statements regarding it. The aspect of deviation can indeed occur in different contexts. The proposition referred to is precisely that related to the path of liberation, hence, according to Vidyananda, the scripture related to monks up to the standard of Gridhrapiccha must necessarily differ from the aspects of Umasvami’s first aphorism on the path of liberation; this is something that the student of logic should hardly need to explain. In Vidyananda's view, the conceptual sutra pertaining to deviation is distinct from Umasvami’s sutra. Therefore, after discussing that defect of deviation, he resolved the defect of non-establishment by stating “the essence.” The essence refers to Umaswami’s sutra related to the path of liberation that is being discussed. This sutra that resolves the defect of non-establishment is described with the qualifier “essence,” while the discussion concerning deviation does not receive such a qualifier, nor does it state that the proposition of the sutra involves deviation. On the contrary, it is explicitly stated that there is no deviation in the sutras of the monks up to Gridhrapiccha.
Page Text
________________ ૧૧૧ ઉપરથી આપણે એમને આશય સીધી રીતે એટલે જ કાઢી શકીએ છીએ કે, ઉમાસ્વામીએ જૈન તત્ત્વ ઉપર કઈ ગ્રંથ અવશ્ય રચેલો છે. પૂર્વોક્ત બીજું કથન તત્ત્વાર્થાધિગમશાસ્ત્રનું પહેલું મેક્ષ માર્ગવિષયકસૂત્ર સર્વજ્ઞ વીતરાગપ્રણીત છે એ વસ્તુને સિદ્ધ કરનારી અનુમાનચર્ચામાં આવેલું છે. એ અનુમાનચર્ચામાં મોક્ષમાર્ગવિષયક સૂત્ર પક્ષ છે, સર્વજ્ઞવીતરાગપ્રણીતત્વ એ સાધ્ય છે, અને સૂત્રત્વ એ હેતુ છે. એ હેતુમાં વ્યભિચારદેષનું વારણ કરતાં વિદ્યાનંદે તેન ઇત્યાદિ કથન કરેલું છે. વ્યભિચારદોષ પક્ષથી જુદા સ્થળમાં સંભવિત બને છે. પક્ષ તે મોક્ષમાર્ગવિષયક પ્રસ્તુત તસ્વાર્થ સૂત્ર જ છે, એટલે વ્યભિચારનું વિષયભૂત મનાયેલું ગૃધ્રપિચ્છાચાર્ય સુધીના મુનિઓનું સૂત્ર એ વિદ્યાનંદની દષ્ટિમાં ઉમાસ્વાતિના પક્ષભૂત મોક્ષમાર્ગવિષયક પ્રથમસત્રથી ભિન્ન જ હોવું જોઈએ, એ વાત ન્યાયવિદ્યાના અભ્યાસીને ભાગ્યે જ સમજાવવી પડે તેમ છે. વિદ્યાનંદની દૃષ્ટિમાં પક્ષરૂપ ઉમાસ્વાતિના સૂત્ર કરતાં વ્યભિચારનું વિષયભૂત કલ્પાતું સૂત્ર જુદું જ છે, માટે જ તેમણે એ વ્યભિચારદોષનું વારણ કર્યા બાદ હેતુમાં અસિદ્ધતા દોષ નિવારતાં “પ્રકૃત ” એમ કહેલું છે. પ્રકૃતિ એટલે જેની ચર્ચા પ્રસ્તુત છે તે ઉમાસ્વામીનુ મોક્ષમાર્ગવિષયકસૂત્ર. અસિદ્ધતાદોષ નિવારતા સૂત્રને પ્રકૃતિ એવું વિશેષણ આપ્યું છે અને વ્યભિચાર નિવારતાં તે વિશેષણ નથી આપ્યું તેમ જ પક્ષરૂપસૂત્રની અંદર વ્યભિચાર નથી આવતો એમ પણ નથી કહ્યું. ઊલટું ખુલ્લી રીતે એમ કહ્યું છે કે, ગૃધ્રપિચ્છ આચાર્ય સુધીનાં મુનિઓનાં સૂત્રોમાં વ્યભિચાર નથી આવતો. આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy