SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
118 Acharya has stated, "from him until the end of the ruler's land, the Munis are not disproven by the Sutra." This statement and another are referenced by the Tattvārthādhigama Śāstra authored by Umāsvātin and is indicated by the belief in 50 pairs of Kiroaraji. However, this belief is open to interpretation, so it would be fortunate to briefly share my thoughts on the matter. In the first statement, the author of the Tattvārthasūtra describes Umāsvātin and others, not just Umāsvātin alone. As shown previously, if we consider this, it seems that Umāsvātin and the other Acharyas are the authors of the Tattvārthasūtra. Here, if we regard the Tattvārthasūtra as being part of the Tattvārthādhigama Śāstra, the logical conclusion becomes incorrect. This is because Tattvārthādhigama Śāstra is believed to have been created solely by Umāsvāmi, not by multiple Acharyas including Umāsvāmi. Therefore, the meaning derived from the descriptor of the Tattvārthasūtra signifies that all texts mentioned in Jina's teachings are meant, and the interpretation leads to the conclusion that the creators of the texts attributed to Jina are Umāsvāmi and other Acharyas. Therefore, according to this inference, it can be straightforwardly stated that, in Vidyānanda's perspective, Umāsvāmi is also a creator of any text attributed to Jina. That text might be considered Tattvārthādhigama Śāstra in Vidyānanda's view, but this intent does not emerge directly from the aforementioned statement. Hence, Vidyānanda's earlier declared statement is evident from the scrutiny.
Page Text
________________ ૧૧૮ આચાર્ય ‘તેની નૃપ્રવિત્રાર્યપર્યન્તમુનિસૂત્રેળવ્યમિનારિતા નિરસ્તા” એવું કથન કર્યુ છે. આ બન્ને કથને તત્ત્વાર્થોશાસ્ત્ર ઉમાસ્વાતિરચિત હેાવાનુ અને ઉમાસ્વાતિ તથા ગૃધ્રપિચ્છ આચાર્ય અને અભિન્ન હેાવાનુ સૂચવે છે એવી ૫૦ જુગલ કિરોારજીની માન્યતા છે. પરંતુ એ માન્યતા વિચારણીય છે, તેથી એ બાબતમાં મારી વિચારણા શી છે તે ટૂંકમાં જણાવી દેવુ ચાગ્ય થશે. C પહેલા કથનમાં તત્ત્વાર્થસૂત્રકાર એ, ઉમાસ્વાતિ વગેરે આચાર્યાનુ વિશેષણ છે, નહિ કે માત્ર ઉમાસ્વાતિનુ . હવે આજીજીએ બતાવેલ રીતે અ કરીએ તે ફલિત એમ થાય છે કે, ઉમાસ્વાતિ વગેરે આચાર્યાં તત્ત્વાર્થસૂત્રના કર્તા છે. અહીં તત્ત્વાર્થસૂત્રને અ જો તત્ત્વાર્થાધિગમશાસ્ત્ર કરવામાં આવે, તો એ ફલિત અર્થ ખાટા ઠરે છે. કારણ કે તત્ત્વાર્થીધિગમશાસ્ત્ર એકલા ઉમાસ્વામીએ રચેલુ' મનાયેલુ છે, નહિ કે ઉમાસ્વામી વગેરે અનેક આચાર્યાએ. તેથી વિશેષણગત તત્ત્વાર્થસૂત્રપદના અર્થ માત્ર તત્ત્વાર્થાધિગમશાસ્ત્ર ન કરતાં જિનકથિત તત્ત્વપ્રતિપાદક બધા જ ગ્રંથા એટલેા કરવા જોઈ એ, એ અર્થ કરતાં ફલિત એ થાય છે કે, જિનકથિત તત્ત્વપ્રતિપાદક ગ્રંથના રચનાર ઉમાસ્વામી વગેરે આચાર્યાં. આ ફલિત અ મુજબ સીધી રીતે એટલું જ કહી શકાય કે, વિદ્યાનંદની દૃષ્ટિમાં ઉમાસ્વામી પણ જિનકથિત તત્ત્વપ્રતિપાદક કોઈ પણ ગ્રંથના પ્રણેતા છે. એ ગ્રંથ તે ભલે વિદ્યાન ંદની દૃષ્ટિમાં તત્ત્વાર્થાધિગમશાસ્ત્ર જ હોય, પણ એમને એ આશય ઉક્ત કથનમાંથી ખીજા આધારે। સિવાય સીધી રીતે નીકળતા નથી. એટલે વિદ્યાનંદના આપ્તપરીક્ષાગત પૂર્વોક્ત પ્રથમ કથન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy