SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
12 Six chapters had been written in Hindi. It was possible and desirable to translate from Hindi to Gujarati, but there was no time for that; whatever was left to be written in Gujarati was what had been first written in Hindi. Finding a suitable translator is also not an easy task, as everyone knows. There was all this confusion; but fortunately, it came to an end. The learned and kind-hearted friend Rasiklal Chhotalal Parikh translated Hindi into Gujarati, and I wrote the remaining four chapters in Gujarati itself. Thus, the endeavor that began almost eleven years ago was finally completed. When the idea of writing a commentary on Tattvartha arose, the intention behind it was to write the complete Jain philosophy and the structural form of Jain conduct in an authentic manner at one place, so that every student could access it according to its developmental process. The wall of definitional differences that troubles both Jain and non-Jain philosophers should be broken down through comparative descriptions, and Jain knowledge should be enriched through the significant points that have been established and clarified in Indian philosophy and Western philosophical thought. In this understanding, there was no place for any single translation or summary of the various commentaries on Tattvartha; in addition to the essence of all commentaries, there was room for the interpretation of other important Jain texts as well. But when it took the form of a vast audience, the middle path was adopted.
Page Text
________________ ૧૨ સંસ્કારે હિંદી ભાષામાં છ અધ્યાય જેટલું લખાવ્યું હતું. હિંદીમાંથી ગૂજરાતી જાતે જ કરવું એ શક્ય અને ઇષ્ટ છતાં તે માટે વખત ન હતો; બાકીનું ગૂજરાતીમાં લખું તે પ્રથમ હિંદી લખેલ તેનું શું ? યોગ્ય અનુવાદક મેળવે એ પણ દરેક ધારે તેમ સહેલી વાત નથી. આ બધી મૂંઝવણ હતી; પણ સદ્દભાગ્યે એને અંત આવી ગયે. વિદ્વાન અને સહૃદય મિત્ર રસિકલાલ છોટાલાલ પરીખે હિંદીને ગૂજરાતીમાં ઉતાર્યું અને બાકીના ચાર અધ્યાયે મેં ગૂજરાતીમાં જ લખી નાંખ્યા. આ રીતે લગભગ અગિયાર વર્ષ પહેલાં શરૂ કરેલ સંકલ્પ છેવટે પૂરો થયો. પહેલાં તત્ત્વાર્થ ઉપર વિવેચન લખવાની કલ્પના થઈ ત્યારે તે વખતે નક્કી કરેલ જનાની પાછળ દષ્ટિ એ હતી કે સંપૂર્ણ જૈન તત્વજ્ઞાન અને જૈન આચારનું પદ્ધતિ સ્વરૂપ એક જ સ્થળે પ્રામાણિક રૂપમાં એના વિકાસક્રમ પ્રમાણે જ લખાયેલું દરેક અભ્યાસીને સુલભ થાય, જેન અને જૈનેતર તત્વજ્ઞાનના અભ્યાસીઓને નડતી પરિભાષાભેદની દીવાલ તુલનાત્મક વર્ણન દ્વારા તૂટી જાય, અને અત્યાર સુધીમાં ભારતીય દર્શનમાં કે પશ્ચિમીય તત્વજ્ઞાન ચિંતનમાં સિદ્ધ તેમજ સ્પષ્ટ થયેલ મહત્વના મુદ્દાઓ વડે જૈન જ્ઞાનકેશ સમૃદ્ધ થાય એ રીતે તત્ત્વાર્થનું વિવેચન લખવુ. આ ધારણમાં તત્ત્વાર્થની બને ફિરકાઓની કઈ પણ એક જ ટીકાના અનુવાદને કે સારને અવકાશ ન હત; એમાં બધી ટીકાઓના દેહન ઉપરાંત બીજા પણ મહત્ત્વના જૈન ગ્રંથોના તારણને સ્થાન હતું. પણ જ્યારે એ વિશાળ જનાએ મધ્યમ માર્ગનું રૂપ લીધું ત્યારે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy