SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
At that time, I was living and writing in Gujarat; the method was also briefly determined first; yet, according to the principles of psychology, I was bound by the fact that previous impressions never aligned simultaneously. Therefore, the Hindi language, which I had intended and started writing in Agra, was always ingrained in my mind, and thus I began writing in that language. Two chapters were written in Hindi – in the interim, the work of "Sanmati" resumed, and it halted the progress of "Tattvartha" at that point. On the surface, it did not appear that the work was progressing, but the mind was especially focused and working on it. Its concrete form was somewhat realized two years later during the holidays in Calcutta, reaching four chapters. After that, various mental and physical pressures continued to increase, making it difficult to take up "Tattvartha," and thus it was set aside for three years. In the summer of 1927, during the holidays when I stayed in Limbdi, "Tattvartha" came back into my hands, and a little work progressed. Thus, it reached about six chapters. But in the end, I realized that only after completing the work of "Sanmati Tark" could I justly take up "Tattvartha." With this resolution, I began to devote myself to the work of "Sanmati Tark" with double vigor. However, during this time spent in Gujarat and based on the advice of dear friends, it felt necessary to publish "Tattvartha" in Gujarati first. This new inclination was not a departure from the old.
Page Text
________________ હું તે વખતે રહેતા અને લખતે હતો ગૂજરાતમાં; પદ્ધતિ પણ પ્રથમ નક્કી કરેલી ટૂંકાવી જ હતી; છતાં પૂર્વ સંસ્કારે એક જ સાથે કદી નથી ખરી પડતા એ માનસશાસ્ત્રના નિયમથી હું પણ બદ્ધ જ હત; એટલે આગ્રામાં લખવા ધારેલ અને શરૂ કરેલ હિંદી ભાષાને સંસ્કાર મારા મનમાં કાયમ હતો, તેથી તે જ ભાષામાં લખવાની શરૂઆત કરી હતી. બે અધ્યાય હિંદી ભાષામાં લખાયા – ન લખાયા ત્યાં તે વચ્ચે રહેલ “સન્મતિ'ના કામનું ચક્ર પાછું ચાલુ થયું અને એના વેગે “તત્ત્વાર્થ'ના કામને ત્યાં જ અટકાવ્યું. સ્થૂલ રીતે કામ ચાલતું ન દેખાતું, પણ મન તે વિશેષ અને વિશેષ જ કામ કરી રહ્યું હતું. તેનું મૂર્ત રૂપ પાછું બે વર્ષ પછી કલકત્તામાં રજાના દિવસોમાં થોડું સિદ્ધ થયું અને ચાર અધ્યાયો સુધી પહોંચ્યા. ત્યાર બાદ માનસિક અને શારીરિક અનેક જાતનાં દબાણ વધતાં જ ગયાં એટલે તત્ત્વાર્થ અને હાથમાં લેવું કઠણ થઈ પડવું, અને એમ ને એમ ત્રણ વર્ષ પાછાં બીજા જ કામોએ લીધા. ઈ.સ. ૧૯૨૭ના ઉનાળામાં રજા દરમિયાન લીંબડી રહેવાનું થયું ત્યારે વળી “તત્ત્વાર્થ' હાથમાં આવ્યું અને થોડું કામ આગળ વધ્યું. આમ લગભગ છ અધ્યાય સુધી પહોંચે. પણ મને છેવટે દેખાયું કે હવે સન્મતિતર્ક'નું કાર્ય પૂર્ણ કર્યા પછી જ “તત્વાર્થ ને હાથમાં લેવામાં એ કામને અને મને ન્યાય મળશે. આ નિશ્ચયથી સન્મતિતર્કના કામને બેવડા વેગથી આપવા લાગે. પણ આટલા વખત સુધીમાં ગુજરાતમાં રહેવાથી અને ઇષ્ટ મિત્રોના કહેવાથી એમ લાગ્યું હતું કે પહેલાં “તત્વાર્થ ગુજરાતીમાં બહાર પાડવું. આ નવો સંસ્કાર છૂટ ન હતું અને જૂના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy