SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
104 Extensively, it was "rescued and placed." Accordingly, there is no singular statement at the end of the chapter written by Yashobhadr. Despite the presence of the phrase "Yashobhadr-nirvāha," writing in a structured manner is either useless or indicates some sort of meaning. Observing all this confusion, I conjecture that references at the end of the chapter were added at some time or at different times by one or more authors while making copies, and the foundation of such references is based on the earlier verses and prose written by Yashobhadr's disciple, which he wrote at the beginning of his father's composition. The support for the conjecture that the aforementioned references were added later is also found in the fact that the term "pupiyām" appearing at the end of the chapter is flawed in several places. Nevertheless, at this moment, it seems to arise from the following point regarding those references. 1. The commentary on Tattvārtha was composed by Haribhadra, which is a compilation of earlier or contemporary fragmented and cohesive commentaries; because, within it, those commentaries have been inclusively compiled. 2. Haribhadra's incomplete commentary was completed based on the commentary of Yashabhadra and his disciple Gandhahasthin. 3. The name of the commentary "Dupadupikā" (truly, if that name is valid and has been given by the authors) seems to have arisen because it was composed piece by piece and could not be completed by any one individual.
Page Text
________________ १०४ વિસ્તારરૂપે “ઉદ્ધાર કરીને મૂક્યો હતો. એ પ્રમાણે યશોભદ્રલિખિત અધ્યાયના અંતમાં પણ એકવાક્યતા નથી. “યશોભદ્રનિર્વાહિતાયામ' એવા શબ્દ હેવા છતાં પણ “ સર્જીયા લખવું કાં તે વ્યર્થ છે. અથવા કઈ અર્થાતરનું સૂચક છે. આ બધી ગરબડ જોઈને હું અનુમાન કરું છું કે, અધ્યાયના અંતવાળા ઉલ્લેખ કઈ એક યા અનેક લેખકે દ્વારા એક સમયમાં અથવા જુદા જુદા સમયમાં નકલ કરતી વખતે દાખલ થયા છે તથા તેવા ઉલ્લેખની રચનાનો આધાર યશેભદ્રના શિષ્યનું પેલું પદ્ય–ગદ્ય છે, કે જે તેણે પિતાની રચનાના પ્રારંભમાં લખ્યું છે. ઉપર્યુક્ત ઉલ્લેખ પાછળથી દાખલ થયા છે એ કલ્પનાનું સમર્થન એથી પણ થાય છે કે, અધ્યાયના અંતમાં આવતું “પુપિયામ” એવું પદ અનેક જગાએ ત્રુટિત છે. ગમે તેમ પણ અત્યારે તે તે ઉલ્લેખ પરથી નીચેની વાતે ફલિત થાય છે. 1. તત્વાર્થ ભાષ્ય ઉપર હરિભદ્ર વૃત્તિ રચી, કે જે પૂર્વકાલીન અથવા સમકાલીન નાની નાની ખંડિત—અખંડિત વૃત્તિઓના ઉદ્ધારરૂપ છે; કારણકે, તેમાં તે વૃત્તિઓને યાચિત સમાવેશ થઈ ગયું છે. ૨. હરિભદ્રની અધૂરી વૃત્તિને યશભદ્ર તથા તેમના શિષ્ય ગંધહસ્તીની વૃત્તિને આધારે પૂરી કરી. ૩. વૃત્તિનું ‘ડુપડુપિકા” નામ (ખરેખર જ તે નામ સાચું તથા ગ્રંથકારોએ રાખ્યું હોય તે) એ કારણે પડેલું લાગે છે કે, તે ટુકડે ટુકડે રચાઈને પૂરી થઈ કઈ એક દ્વારા પૂરી ન થઈ શકી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy