SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
96 2. "Avikāsa": From a certain perspective, it appears that the commentary is more contemporary than all-encompassing accomplishment. What is discussed in the commentary is elaborated upon in the all-encompassing accomplishment, which provides more extensive discussions on specific topics. The debates on grammar and non-Jain philosophy in all-encompassing accomplishment are not present in the commentary. The unique stabilization of Jain terminology and the differentiation of statements discussed in all-encompassing accomplishment are less in the commentary. The logical consistency of all-encompassing accomplishment is greater than that of the commentary, and it incorporates the views of scientific thinkers like Buddhists which are absent in the commentary. Moreover, the criticism of philosophical perspectives gains strength in all-encompassing accomplishment. All of this establishes the antiquity of the commentary compared to all-encompassing accomplishment. 3. Sectarianism: The mentioned aspect is significantly more important than mere commentary; it pertains to sectarianism. After intense debates on matters like time, the nature of the liberated soul, steadfastness, and women's liberation, and when sectarian insistence gained prominence, all-encompassing accomplishment was compiled; whereas in the commentary, the essence of this sectarian fixation does not appear. The entrenched dichotomy of the established Shvetambara sect with the Digambara sect is evident in all aspects put forth by the author of all-encompassing accomplishment. 1. For example, compare the commentary on the sutras 1, 2; 1, 12; 1, 32 and 2, 1 with the all-encompassing accomplishment corresponding to 2, 5, 39; 6, 13; 8, 1; 9, 9; 9, 11; 10, 9, etc.
Page Text
________________ ९६ ૨. અવિકાસ' : અની દૃષ્ટિએ જોઈ એ તો પણ ભાષ્ય કરતાં સર્વાસિદ્ધિ અર્વાચીન છે એમ જ જણાય છે. જે એક બાબત ભાષ્યમાં હેાય છે, તેને વિશેષ વિસ્તૃત કરી તેના ઉપર વધારે ચર્ચા કરી સર્વાસિદ્ધિમાં નિરૂપણ કરવામાં આવ્યુ છે. વ્યાકરણશાસ્ત્ર અને જૈનેતર દર્શનાની જેટલી ચર્ચા સર્વાં સિદ્ધિમાં છે, તેટલી ભાષ્યમાં નથી. જૈન પરિભાષાનું જે ટ્રક છતાં સ્થિર વિશદીકરણ અને વક્તવ્યનુ જે પૃથક્કરણ સર્વા સિદ્ધિમાં છે, તે ભાષ્યમાં એછામાં ઓછુ છે. ભાષ્ય કરતાં સર્વાસિદ્ધિની તાર્કિકતા વધી જાય છે, અને ભાષ્યમાં નથી તેવાં વિજ્ઞાનવાદી બૌદ્ધ આદિનાં મંતવ્યો તેમાં ઉમેરાય છે. અને દર્શાનાંતરનું ખંડન જોર પકડે છે. એ બધુ સર્વાસિદ્ધિ કરતાં ભાષ્યની પ્રાચીનતા પુરવાર કરે છે. ૩. સાંપ્રદાયિકતા : ઉક્ત એ ખાખતા કરતાં વધારે મહત્ત્વની બાબત સાંપ્રદાયિકતાની છે. કાળતત્ત્વ, કેવળીકવલાહાર, અચેલકત્વ અને સ્ત્રીમેાક્ષ જેવી બાબતાએ તીવ્ર મતભેદનુ' રૂપ ધારણ કર્યા પછી અને એ બાબત પરત્વે સાંપ્રદાયિક આગ્રહ અંધાયા પછી જ સર્વાર્થસિદ્ધિ લખાઈ છે; જ્યારે ભાષ્યમાં એ સાંપ્રદાયિક અભિનિવેશનું તત્ત્વ દેખાતું નથી. જે જે ખાખતામાં રૂઢ શ્વેતાંબર સંપ્રદાય સાથે દિગંબર સપ્રદાયના વિરાધ છે, તે બધી જ બાબતો સર્વાસિદ્ધિના પ્રણેતાએ ૧. દાખલા તરીકે સરખાવેા ૧, ૨; ૧, ૧૨; ૧, ૩૨ અને ૨, ૧ વગેરે સૂત્રોનુ ભાષ્ય અને સર્વાસિદ્ધિ ૨, ૫, ૩૯; ૬, ૧૩; ૮, ૧; ૯, ૯; ૯, ૧૧; ૧૦ ૯ વગેરે સૂત્રોની સર્વાર્થસિદ્ધિ સાથે તે જ સૂત્રોનુ ભાષ્ય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy