SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
93 4. Regarding Authenticity: The question of which is original and which has undergone alterations naturally arises in the context of both quotations and sutras. Based on the considerations made so far, I am convinced that the commentary recognized by the sutras is the original one, and to substantiate this, a supplement by Shri Suzhuke Aheera is provided here. After such extensive discussion on the sutras, we can now reflect a bit on the commentaries that were first composed on the sutras and on the various commentaries. The authenticity of the recognized sutras is clear! Close to the original text, as previously stated, is the fact that a reader of the commentary cannot accept the moment of Umaswati's declaration on the Digambara tradition; this is evident because the foundational elements of all the commentaries under the Digambara tradition are based on the Samvaradharasiddhi and its recognized sutras; thus, when accepting the commentary or the recognized sutras as Umaswati's, the authenticity of the sutras and commentaries believed by the individual does not remain intact. Therefore, even in the absence of written proof, each scholar of the Digambara tradition can speculate on what could be said about the commentary and recognized sutras. The Digambara tradition considers the Samvaradharasiddhi and its recognized sutras as the supreme authority and clearly indicates that the commentary is not original and that the recognized sutras are not authentic either. Thus, from this perspective, the introduction to the commentary and the Samvaradharasiddhi remains incomplete regarding its authenticity, aside from scholarly pursuits. There is certainly no doubt about the authenticity of the commentary.
Page Text
________________ ९३ ૪. અસલીપણા વિષે : ઉક્ત અને સૂત્રપાઠામાં અસલી કયા અને ફેરફાર પામેલા કયા એ પ્રશ્ન સહજ ઉદ્ભવે છે. અત્યાર સુધી કરેલા વિચાર ઉપરથી મારી ખાતરી થઈ છે કે, ભાષ્યમાનન્ય સૂત્રપાઠ જ અસલી છે, અને આની સિદ્ધિ માટે શ્રી સુઝુકેાએહીરાનું એક પરિશિષ્ટ અહીં આપવામાં આવ્યું છે. સૂત્રપાઠ વિષે આટલી ચર્ચા કર્યાં પછી હવે સૂત્રો ઉપર સર્વ પ્રથમ રચાયેલ ભાષ્ય અને સર્વાસિદ્ધિ એ એ ટીકાઓ વિષે કાંઈક વિચાર કરવા પ્રાપ્ત થાય છે. ભાષ્યમાન્યસૂત્રપાઠનુ અસલીપણુ અગર તે! અસલીપાઠની વિશેષ નજીક હાવાપણુ, તેમજ પ્રથમ કહેવામાં આવ્યુ છે તે પ્રમાણે ભાષ્યનુ વાચક ઉમાસ્વાતિક કષણું દિગંબર પર પરા કદી કબૂલ કરી શકે નહિ એ ખુલ્લું છે; કારણ કે દિગંબરપરંપરામાન્ય બધી જ તત્ત્વા ઉપરની ટીકાઓના મૂળ આધાર સર્વાર્થસિદ્ધિ અને તેને માન્ય સૂત્રપાઠ એ જ છે; એટલે ભાષ્ય કે ભાષ્યમાન્ય સૂત્રપાઠને જ ઉમાસ્વાતિક કે માનવા જતાં, પોતે માનેલા સૂત્રપાઠ અને ટીકાત્રં થાનુ પ્રામાણ્ય પૂરેપૂરું ન રહે. તેથી કોઈ પણ સ્થળે લિખિત પ્રમાણ ન હોવા છતાં ભાષ્ય અને ભાષ્યમાન્ય સૂત્રપાઠ વિષે દિગ ંબરપરંપરાનું શું કહેવું હાઈ શકે તે સાંપ્રદાયિકત્વના દરેક અભ્યાસી કલ્પી શકે એમ છે. દિગબર પરંપરા સર્વાર્થસિદ્ધિ અને તેના માન્ય સૂત્રપાઠને પ્રમાણસર્વસ્વ માને છે અને એમ માની સ્પષ્ટ સૂચવે જ છે કે, ભાષ્ય એ સ્વાપન્ન નથી અને તેને માન્ય સૂત્રપાઠ પણ અસલી નથી. આમ હાવાથી ભાષ્ય અને સર્વાર્થસિદ્ધિ તેનુ પ્રામાણ્યવિષયક બળાબળ તપસ્યા સિવાય પ્રસ્તુત પરિચય અધૂરા જ રહે. ભાષ્યની સ્વેપન્નતા વિષે કશે। જ સંદેહ ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy