SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
20. Memory of the self, and divine knowledge arising from self-control such as omniscience and other manifestations (2, 39 and Charanavidhi and other attainments 3, 16 onwards). (1, 12, and 10, 7 commentary). 21. Kevalajñāna (10, 1). 21. Insight-based liberating knowledge (3, 14). 22. Good, bad, auspicious - 22. White, black, auspicious white and not auspicious, neither bad black and non-bad as the fourfold nature of karma. The fourfold karma of caste (4, 7). Apart from this, there are also some matters where one aspect is emphasized in one philosophy and another aspect in a different philosophy, making that matter a specific subject or characteristic of that particular philosophy. For example, the principle of karma in Buddhism and the fundamental principles of karma in Vyagghapajjha are indeed described in that philosophy; nevertheless, Jain philosophy has evolved a comprehensive and profound scripture concerning that principle which is not observed in any other philosophy. Therefore, when describing the principle of karma in Charitramīmāṃsā, the Jain agreement states: 1. In the Buddhist philosophy, there are five abhijñānas in place of this. “Dharmasaṅgraha” p. 4, and “Abhidhammastha Saṅgaho,” paragraph 9, paragraph 24 2. 2, 3-14
Page Text
________________ ૨૦. જાતિસ્મરણ, અવધિ ૨૦. સંયમજનિત તેવી જ્ઞાન આદિ દિવ્યજ્ઞાનો અને જ વિભૂતિઓ (૨, ૩૯ અને ચારણુવિધા આદિ લબ્ધિઓ ૩, ૧૬ થી આગળ). (૧, ૧૨, અને ૧૦,૭નું ભાષ્ય). ૨૧. કેવળજ્ઞાન (૧૦, ૧). ૨૧. વિવેકજન્ય તારક જ્ઞાન (૩, ૧૪). ૨૨, શુભ અશુભ, શુભા- ૨૨. શુકલ, કૃષ્ણ, શુક્લ શુભ અને ન શુભ, ન અશુભ કૃષ્ણ અને અશુફલાકૃષ્ણ એવી એવી કર્મની ચતુર્ભગી. ચતુષ્પદી કર્મ જાતિ (૪, ૭). આ સિવાય કેટલીક બાબતે એવી પણ છે કે, જેમાંથી એક બાબત ઉપર એક દર્શને તો બીજી બાબત ઉપર બીજા દર્શને ભાર આપેલ હોવાથી, તે તે બાબત તે તે દર્શનના એક ખાસ વિષય તરીકે અથવા એક વિશેષતા રૂપે પ્રસિદ્ધ થઈ ગઈ છે. દાખલા તરીકે, કર્મનો સિદ્ધાંત બૌદ્ધ અને વેગ દર્શનના કર્મના મૂળ સિદ્ધાંતો તે છે જ, એગ દર્શનમાં તે એ સિદ્ધાંતનું મુદ્દાવાર વર્ણન પણ છે; છતાં એ સિદ્ધાંત વિષેનું જૈન દર્શનમાં એક વિસ્તૃત અને ઊંડું શાસ્ત્ર બની ગયેલું છે, જેવું બીજા કોઈ પણ દર્શનમાં દેખાતું નથી. તેથી જ ચારિત્રમીમાંસામાં કર્મના સિદ્ધાંતનું વર્ણન કરતાં જૈનસંમત ૧. બૌદ્ધ દર્શનમાં આના સ્થાનમાં પાંચ અભિજ્ઞાઓ છે. “ધર્મસંગ્રહ’ પૃ. ૪, અને “અભિધમ્મસ્થસંગહો', પરિચ્છેદ ૯ પ્રેરેગ્રાફ ૨૪ ૨. ૨, ૩-૧૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy