SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
3. Kṛta and akṛta are types of asrava (6, 5). 4. Pleasant and painful auspicious and inauspicious asava (6, 3-4). 5. Wrong perception has five blind causes (8, 1). 6. The predominance of wrong perception's beginning. 7. The soul and the body have a different relationship (8, 2-3). 8. Bondage is the cause of auspicious and inauspicious results. 9. Beginningless, wrong perception is dependent (8, 3). 10. The nature of karmas is based on kṛta (6, 5). 11. The cessation of asrava is samvara (9, 1). 12. Gupti, samiti, etc., and various penances are means of samvara (9, 2-3). 13. Non-violence, etc., is the great vow (7, 1). 3. Kiliṣṭa and akiliṣṭa are types of karmāśaya (2, 12). 4. The auspicious and inauspicious karmāśaya of pleasure and pain (2, 14). 5. Ignorance, etc., are five blind klesha (2, 3). 6. The predominance of ignorance (2, 4). 7. The unique relation of puruṣa and prakṛti is all (2, 2009). 8. The relation of puruṣa and prakṛti is the cause of suffering (2, 17). 9. Beginningless sacrifice is dependent on ignorance (2, 24). 10. The root of the generation of karmic results is klesha (2, 13). 11. The cessation of activities is also (1, 2). 12. Yama, niyama, etc., and practice, detachment, etc., are means of yoga (1, 12 and 2, 1). 13. Sābhauṃ (2, 30).
Page Text
________________ ૩. સકષાય અને અકષાય એ એ પ્રકારના આસ્રવ (૬,૫). ૪. સુખદુ:ખજનક શુભ, અશુભ આસવ (૬,૩–૪). ૫. મિથ્યાદર્શન પાંચ અંધ હેતુએ (૮,૧). ૬. પાંચમાં મિથ્યાદર્શનની આદિ પ્રધાનતા. ૭, આત્મા અને કતા વિલક્ષણ સંબંધ તે અંધ (૮,૨-૩). ૮. બંધ જ શુભ, અશુભ હેય વિપાકનુ કારણ છે. ૯. અનાદિ ધ મિથ્યાદર્શનને આધીન છે. ८३ ૧૦. કર્મોના અનુભાગઅધના આધાર કષાય છે(૬,૫). ૧૧. આસ્રવનિરાધ એ સંવર (૯, ૧). ૧૨. ગુપ્તિ, સમિતિ આદિ, અને વિવિધ તપ આદિ સવરના ઉપાયો (૯, ૨-૩). ૧૩. અહિંસા આદિ મહા વ્રતા (૭, ૧). Jain Education International ૩. કિલષ્ટ અને અકિલષ્ટ એ પ્રકારના કર્માશય (૨, ૧૨). ૪. સુખદુઃખજનક પુણ્યઅપુણ્ય કર્માશય (૨, ૧૪). ૫. અવિદ્યા આદિ પાંચ અંધક ક્લેશા (૨, ૩). ૬. પાંચમાં અવિદ્યાની પ્રધાનતા (૨, ૪). ૭. પુરુષ અને પ્રકૃતિને વિલક્ષણ સંયોગ તે બધ (2, 2009). ૮. પુરુષ, પ્રકૃતિને સંચાગ જ હેય દુઃખના હેતુ છે (૨,૧૭). ૯. અનાદિસ યાગ અવિદ્યાને આધીન છે (૨, ૨૪). ૧૦. કર્માંના વિપાકજનનનું મૂળ કલેશ હે (૨,૧૩) ૧૧. ત્તિવૃત્તિનિરાધ એ ચાગ (૧, ૨). ૧૨. યમ, નિયમ આદિ અને અભ્યાસ, વૈરાગ્ય આદિ યેાગના ઉપાયા (૧, ૧૨થી અને ૨, રથી). ૧૩. સાભૌમ (૨, ૩૦). યમે For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy