SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
The description is as follows: In the "Panchastikaya" and "Samayasara," an analysis similar to that of the "Tattvartha" is conducted regarding the concepts of Asava, Samvara, Bandha, etc. However, there is a difference between the two, which is that in the Tattvartha's description, the representation of practical experience is more drawn out compared to the definitive aspects. It contains all the truths related to each principle, along with descriptions of the conduct and rules of all types of ascetics, householder, and renouncer, which suggests the framework of Jainism. In contrast, the "Panchastikaya" and "Samayasara" do not present it this way. They focus on discussions of Astrap, Samvara, etc., in a definitive and dependent manner; unlike the Tattvartha, they do not describe the prevalent vows, rules, and conduct of Jain householders and ascetics. The comparison of this Charitrami-Mamsa with the Yogadarshan is as interesting as the space available for it; however, that elaboration is a subject for independent writing, and there is no room for it here. Nevertheless, to attract the attention of scholars, trusting in their independent capacity for comparison, a brief list of points suitable for comparison is provided below: Tattvartha Yogadarshan 1. Physical, speech, and mental 1. Karmashaya (2, 12). impurity manifested as Asava (6, 1). 2. Mental Asrava 2. Regarding the subject of Nirodha (8, 1). that includes the activities of thought (1, 6).
Page Text
________________ પડે તેવું વર્ણન છે. “પંચાસ્તિકાય” અને “સમયસારમાં તત્ત્વાર્થની પેઠે જ આસવ, સંવર, બંધ આદિ તને લઈ ચારિત્રમીમાંસા કરવામાં આવી છે, છતાં એ બે વચ્ચે તફાવત છે અને તે એ કે, તત્વાર્થના વર્ણનમાં નિશ્ચય કરતાં વ્યવહારનું ચિત્ર વધારે ખેંચાયું છે. એમાં દરેક તત્ત્વને લગતી બધી હકીકત છે, અને ત્યાગી, ગૃહસ્થ તથા સાધુના બધા પ્રકારના આચાર તથા નિયમે વર્ણવાયેલા છે, જે જૈનસંધનું બંધારણ સૂચવે છે. જ્યારે “પંચાસ્તિકાય” અને “સમયસાર'માં તેમ નથી. એમાં તે આસ્ત્રવ, સંવર આદિ તની નિશ્ચયગામી તેમજ ઉપપત્તિવાળી ચર્ચા છે; એમાં તત્ત્વાર્થની પેઠે જૈન ગૃહસ્થ તેમજ સાધુનાં પ્રચલિત વ્રત, નિયમો અને આચારે આદિનું વર્ણન નથી. યોગદર્શન સાથે પ્રસ્તુત ચારિત્રમીમાંસાની સરખામણીને જેટલે અવકાશ છે, તેટલો જ તે વિષય રસપ્રદ છે; પરંતુ એ વિસ્તાર એક સ્વતંત્ર લેખન વિષય હેઈ, અહીં તેને સ્થાન નથી. છતાં અભ્યાસીઓનું ધ્યાન ખેંચવા માટે તેમની સ્વતંત્ર તુલનાશક્તિ ઉપર વિશ્વાસ રાખી, નીચે ટૂંકમાં એક સરખામણી કરવા યોગ્ય મુદ્દાઓની યાદી આપવામાં આવે છે: તત્વાર્થ યોગદર્શન ૧. કાયિક, વાચિક, માન- ૧. કર્ભાશય (૨, ૧૨). સિક પ્રવૃત્તિરૂપ આસવ (૬,૧). ૨. માનસિક આસ્રવ ૨. નિરોધના વિષય તરીકે (૮,૧). લેવામાં આવતી ચિત્તવૃત્તિઓ (૧, ૬). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy