SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
And wonderfully, it holds a uniformity. This uniformity is associated with different branches, shaped in distinct definitions, and although less developed in those branches, it essentially reflects the same lineage of the Arya community. The main points of Charitrāmīṃsā are eleven: Sixth chapter: 1. The nature of passions, their types, and the karmas associated with various types of practitioners. Seventh chapter: 2. The nature of vows, the types of officials who take vows, and the means for the stability of vows; 3. The nature of defects such as violence; 4. Potential obstacles in vows; 5. The nature of donations and the purposes of their variances. Eighth chapter: 6. The main purposes of karmic bondage and the types of karmic bondage. Ninth chapter: 7. Samvara and its various methods and distinctions; 8. Nirjarā and its method; 9. Different types of practitioners with distinct authorities and the variances in their limitations. Tenth chapter: 10. The purposes of Kevalajñāna and the nature of moksha; 11. A description of how the liberated soul attains its destination. Comparison: The description of character in Tattvārtha differs from that in Charitrāmīṃsā, as it does not discuss passions, samvara, and so forth, like Tattvārtha does; it solely pertains to the state of the monk, and that too specifically applicable to the Digambara monk.
Page Text
________________ અને અદ્ભુત રીતે સામ્ય ધરાવે છે. એ સામ્ય ભિન્ન ભિન્ન શાખાઓમાં વહેંચાયેલા, જુદી જુદી પરિભાષાઓમાં ઘડાયેલા અને તે તે શાખાઓમાં ઓછોવત્તો વિકાસ પામેલા છતાં અસલમાં એક જ એવા આર્ય જાતિના આચારવારસાનું ભાન કરાવે છે. ચારિત્રમીમાંસાની મુખ્ય બાબતો અગિયાર છે: છઠ્ઠો અધ્યાયઃ ૧. આસવનું સ્વરૂપ, તેના પ્રકારો અને કઈ કઈ જાતના આગ્નવસેવનથી ક્યાં ક્યાં કર્મો બંધાય છે તેનું વર્ણન. સાતમે અધ્યાયઃ ૨. વ્રતનું સ્વરૂપ, વ્રત લેનાર અધિકારીઓના પ્રકારો અને વ્રતની સ્થિરતાના માર્ગો, ૩. હિંસા આદિ દોષનું સ્વરૂપ. ૪. વ્રતમાં સંભવતા દે. ૫. દાનનું સ્વરૂપ અને તેના તારતમ્યના હેતુઓ. આઠમે અધ્યાયઃ ૬ કર્મબંધના મૂળ હેતુઓ અને કર્મબંધના પ્રકારે. નવમે અધ્યાયઃ ૭. સંવર અને તેના વિવિધ ઉપાય અને તેના ભેદ-પ્રભેદો. ૮. નિર્જરા અને તેનો ઉપાય. ૯. જુદા જુદા અધિકારવાળા સાધકે અને તેમની મર્યાદાનું તારતમ્ય. દશમે અધ્યાય : ૧૦. કેવળજ્ઞાનના હેતુઓ અને મેક્ષનું સ્વરૂપ. ૧૧. મુક્તિ મેળવનાર આત્માની કઈ રીતે ક્યાં ગતિ થાય છે, તેનું વર્ણન. સરખામણીઃ તત્ત્વાર્થની ચારિત્રમીમાંસા પ્રવચનસારના ચારિત્રવર્ણનથી જુદી પડે છે. કેમકે, એમાં તત્ત્વાર્થની પેઠે આસવ, સંવર આદિ તોની ચર્ચા નથી; એમાં તે ફક્ત સાધુની દશાનું અને તે પણ દિગંબર સાધુને ખાસ લાગુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy