SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
The qualifications concerning the initiation of substances in "Palikabandh" differ from each other. The definitions of substance and quality in "Tattvartha" have a greater resemblance to those in the Vaisheshika philosophy. The definitions regarding results in "Tattvartha" and the Sankhya philosophy are identical. "Tattvartha" refers to substances, qualities, and modes in the context of the seven realities, emphasizing the relevant notions of reality according to Sankhya's perspective and the principles of result-oriented classification seen in Vaisheshika, which mainly considers substances, qualities, and karmas as primary realities. The fundamental issues discussed in "Charitramimamsa" include: What activities exist in life? What are the root causes of such harmful activities? If it is possible to abandon these harmful activities, through what types of measures can this be achieved, and what kinds of activities should be incorporated into life instead? What is the eventual result of all this in life? These thoughts are expressed from Chapter Six to Chapter Ten of "Charitramimamsa". Due to the distinctly different definitions and sectarian framework of Jain philosophy, it may seem as if it does not share any commonality with other philosophies; however, for one who meticulously studies the Buddhist and Vedic perspectives, it becomes evident that Jain "Charitramimamsa" shares more than just a superficial connection with these two philosophies, particularly regarding the subject of character-focused teachings.
Page Text
________________ પાલિકબંધ-દ્રવ્યારંભની યોગ્યતા કરતાં જુદા જ પ્રકારની છે. તત્ત્વાર્થની દ્રવ્ય અને ગુણની વ્યાખ્યા વૈશેષિક દર્શનની તે વ્યાખ્યા સાથે વધારેમાં વધારે સાદશ્ય ધરાવે છે. તત્ત્વાર્થ અને સાંખ્ય દર્શનની પરિણામસંબંધી પરિભાષા સમાન જ છે. તત્વાર્થને દ્રવ્ય, ગુણ, અને પર્યાય રૂપે સત પદાર્થને વિવેક, સાંખ્યના સત અને પરિણામવાદની તથા વૈશેષિક દર્શનના દ્રવ્ય, ગુણ અને કર્મને મુખ્ય સત્ માનવાના વલણની યાદ આપે છે. ચારિત્રમીમાંસાની સારભૂત બાબતો : જીવનમાં કઈ કઈ પ્રવૃત્તિઓ હોય છે ? એવી હેય પ્રવૃત્તિઓનું મૂળ બીજ શું છે ? હેય પ્રવૃત્તિઓનો ત્યાગ શકય હોય તો તે ક્યા કયા પ્રકારના ઉપાય દ્વારા થઈ શકે, અને હેય પ્રવૃત્તિના સ્થાનમાં કયા પ્રકારની પ્રવૃત્તિઓ જીવનમાં દાખલ કરવી ? તેનું પરિણામ જીવનમાં ક્રમશઃ અને છેવટે શું આવે ? એ બધો વિચાર છટ્ટાથી દશમા અધ્યાય સુધીની ચારિત્રમીમાંસામાં આવે છે. આ બધે વિચાર જૈનદર્શનની તદ્દન જુદી પડતી પરિભાષા અને સાંપ્રદાયિક પ્રણાલીને લીધે જાણે કોઈ પણ દર્શન સાથે સામ્ય ન ધરાવતો હોય એવો આપાતતઃ ભાસ થાય છે; છતાં બૌદ્ધ અને વેગ દર્શનને બારીકીથી અભ્યાસ કરનારને એમ જણાયા વિના કદી પણ ન રહે, કે જૈન ચારિત્રમીમાંસાને વિષય ચારિત્રપ્રધાન ઉકત બે દર્શન સાથે વધારેમાં વધારે ૧. “તસ્વાર્થ.” ૫, ૩૨–૩૫ ૨. “તવાર્થ૦' ૫, ૩૭, તથા ૪૦. ૩. જુઓ આ પરિચય, પા. ૧૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy