SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦ ૦ જૈન ધર્મ અને દર્શન આપણે એકબીજા તરફ પૂર્ણ આદર રાખીએ, નબળા હોય તે તરફ વધુ આદર રાખીએ તો કામ સરળ બને. ધર્મસ્થાનોમાં જૈન હોય તે જ જાય એમ કહેવાય છે, પણ જૈન કોણ ? તમારામાં જૈનત્વ છે ? જૈનત્વ હોય તો આપણે શૂદ્રને આ રીતે જીવન ગાળવા દઈ શકીએ ? આ ધર્મદૃષ્ટિ નથી. ઘણા કહે છે કે જૈનધર્મ જૂનો છે, એમાં અહિંસા છે, પણ આજે આ અહિંસા એના વાસ્તવિક અર્થમાં નજરે ચડતી નથી. – પ્રબુદ્ધ જૈન, ૧૫–૧૦-૧૯૫૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001071
Book TitleJain Dharma ane Darshan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages349
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy