________________
૨૯૪ • જૈન ધર્મ અને દર્શન (૯) પંચાશક, (૧૦) પ્રવચનસારોદ્ધાર, (૧૧) જ્ઞાનાર્ણવ, (૧૨) ઉપદેશમાળા, (૧૩) ઋષિમંડળવૃત્તિ, (૧૪) ભરતબાહુબલિવૃત્તિ, (૧૫) પરિશિષ્ટપર્વ, (૧૬) નિશીથચૂર્ણિ, (૧૭) વ્યવહારભાષ્ય, (૧૮) જીતકલ્પસૂત્ર, (૧૯) પગારધર્મામૃત, (૨૦) આચારાંગસૂત્ર (૨૧) વૈવર્ણિકાચાર, (૨૨) જ્ઞાતાધર્મકથાસૂત્ર, તથા (૨૩) વિપાસકસૂત્ર, વગેરે.
છેવટે બ્રહ્મચર્યના પ્રેમીઓ આમાંથી સારસારને લેશે અને નિસારને છોડશે અને અમારાં અલનો દરગુજર કરશે એ અંતિમ આશા સાથે વિરમીએ છીએ.'
૧. આ
લેખક પડિત શ્રી બેચરદાસ દોશી પણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org