________________
શુદ્ધિપર્વ - ૨૫૯ સ્મરણ કરાવતાં પ્રતિક્રમણનાં બધાં સૂત્રો એ માત્ર બકરાના ગળાના આંચળ જેવા અર્થ વિનાનાં થઈ પડશે અને તેઓ યુગ તેમજ પોતાની જ પેઢી દ્વારા ઉપહાસ પામશે. આપણે આ વર્ષના શુદ્ધિપર્વ પ્રસંગે ઉપરની સમસ્યાઓના ઉકેલ તરફ કદમ ઉઠાવીએ એટલું જ વાંછનીય છે.
- પ્રબુદ્ધ જૈન, ૧-૯-૧૯૪૫
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org