________________
ગૃહસ્થીધર્મીને નિવણ સંભવી શકે ખરો ? • ૨૪૯ પ્રમાણ ઓછું કે વતું હોય તો તેવો દેખીતો ત્યાગી, સંન્યાસી કે સાધુ પણ બાહ્ય રૂપે ગૃહસ્થાશ્રમમાં વસતી એવી પણ તાત્ત્વિક રીતે વાસનાઓના શમન કે દમનનાં આગળ વધેલ વ્યક્તિ કરતાં ઊતરતો જ છે, એવું આધ્યાત્મિક સાધનાનું દૃષ્ટિબિંદુ કહે છે.
- પ્રબુદ્ધ જીવન, ૧-૨-૧૯૫૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org