SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ વત માન ભદ્રેશ્વર-વસઈ મહાતીથ જેવુ સાહસ કરીને, રાતેારાત કહી શકાય એવા ટૂંકા સમયમાં, આ ગઢ ચણાવવાનું કામ પૂરુ’ કરાવીને તીને સુરક્ષતિ અનાવ્યું હતું. આ ક‘પાઉન્ડમાં પ્રવેશ કરીને આશરે ૪૦૦ ફૂટ આગળ વધીએ એટલે આપણા જમણા હાથે મોટાં તાતી'ગ દ્વારવાળી, દરખારગઢની મેાટી ડેલી જેવી, દાદાના દરબારની ડેલી આવે છે.ર આ છે નાની-માટી સખ્યાખ’ધ ધર્મશાળાઓ, ઉપાશ્રયા, પુસ્તકાલય અને માટા જિનમદિરને સમાવતા ખીજા ગઢનુ પ્રવેશદ્વાર. [ચિત્ર ન. ૨ ] આ ડેલી અને બીજા ગઢમાં ૧,૦૬,૮૦૦ ચારસ ફૂટ જેટલી (૪૦૦'×૨૬૭ ફૂટ લાંખી-પહેાળી) જમીનને આવરી લેવામાં આવી છે. આ તીર્થના વહીવટ સભાળતી શ્રી વમાન કલ્યાણુજીની પેઢીનું કાર્યાલય પણ આ ડેલીમાં જ બેસે છે. આ ડેલી અને જિનમદિર એવી સમરેખાથી રચવામાં આવેલ છે કે ડેલીની વચ્ચે ઊભા ઊભા આખા - મંદિરના બહારના ભાગનાં દન થઈ શકે છે. [ ચિત્ર નં. ૩, ૪ ] છું છું. આ ડેલીને મૂકીને આશરે ૮૫ ફૂટ ખાગળ વધીએ એટલે દેવાધિદેવના દેરાસરને સમાવતા ૧૬,૮૦૦ ચારસ ફૂટના (૧૬૦’×૧૦૫' ફૂટ લાંબા-પહેાળા) નાના સરખા ગઢ (કંપાઉન્ડ)નુ' પ્રવેશદ્વાર આવે છે. એ પ્રવેશદ્વારની બન્ને બાજુ એવા જ કદ અને આકારનું એક એક પ્રવેશદ્વાર છે. આ ત્રણે દ્વાર ઉપર કમાનેા કરેલી છે; અને એના ઉપર અંગ્રેજી સ`સ્કૃતિની અસરની ચાદ આપે એવાં બેઠેલાં ચાર પૂતળાં છૂટાંછૂટાં મૂકવામાં આવ્યાં છે. [ ચિત્ર નં. ૫] આ પૂતળાંઓના સંબંધમાં કંઈક એવી વાત સાંભળવામાં આવે છે કલ મેક માઁ વગેરે અંગ્રેજોએ આ તીની મુલાકાત લીધેલી અને એના વિકાસ-રક્ષણમાં રસ લીધા હતા, તેની યાદમાં આ પૂતળાં મૂકવામાં આવ્યાં છે, એમાનાં એ પૂતળાં તા કનલ મેક મર્ઝા અને તેમની પત્નીનાં છે. ( કચ્છનુ` સૌંસ્કૃતિદર્શન, પૃ૦ ૯૧) ભારતીય સ્થાપત્ય વિદ્યાના જાણકારાએ તે આ પૂતળાં હવે અહીંથી દૂર કરવાં જોઈ એ એવુ સૂચન પણ કર્યું છે. મદિરની આસપાસનાં ચાગાનમાં પથ્થરની લાઢી બિછાવી દેવામાં આવી ૨. દાદાના દરબારના મુખ્ય પ્રવેશદ્વાર તરીકે શાભતી આ મોટી ડેલીના તાતીગ અને તાલદાર દરવાજા કેવી રીતે ચડાવવામાં આવ્યા હતા, એની રમૂજ ઉપજાવે એવી વાત પેઢીના અત્યારના મુનીમ શ્રી નેમચંદભાઈ કસ્તુરચંદ વારાએ કહી સંભળાવી હતી, તે જાણવા જેવી છે. વિ॰ સ’૦ ૧૯૩૯ની સાલમાં આ તીના છેલ્લા છષ્ણેાદ્વાર થયા તે પછી વિ॰ સં૦ ૧૯૪૯ની સાલમાં આ વિશાળ ડેલી પણ તૈયાર થઈ ગઈ હતી અને સુતારાએ એના મેટા અને ભારે વજનદાર દરવાજા પણુ બનાવી દીધા હતા. જ્યારે આવા ભારખેાજવાળા મોટા દરવાજા ડેલીમાં ચડાવી દેવાની વાત આવી ત્યારે, આ કામમાં લાગેલા મજૂર પુરુષો અને મજૂરણ-બહેન વચ્ચે એક જાતની હરીફાઈ જાગી ઊડી. મજૂર-પુરુષોએ મજૂરણ-બહેનેાની મશ્કરી કરતાં કહ્યું: આવુ" મેટું વજનદાર બારણું ચડાવવાનુ બહેનાનું શું ગજું ? એ કામ તા પુરુષ જ કરી શકે ! વાત સાંભળીને મજૂરી કરતી ખહેનેાને ચાનક ચડી અને એમણે પુરુષોના આ પડકાર ઝીલી લઈને કહ્યું કે ખારણ ચડાવવામાં અમે કાઈ રીતે તમારાથી પાછા પડવાનાં નથી; અત્યારે જ આ વાતનું પારખું કરી લઈએ. જમણી ખાજીનું બારણું તમે પુરુષો ચડાવા અને ડાખી બાજુનું બારણું અમે બહેના ભેગી થઈને ચડાવી દઈશું', અને સાચે જ, આ રમૂજભરી હરીફાઈમાં, મજૂરણુ-બહેનેાએ ડાબુ બારણું પેાતાના બળથી ચડાવી દઈને, પુરુષ-મજુરાને ચૂપ કરી દીધા ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001061
Book TitleBhadreshwar Vasai Mahatirth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Tirth
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy