________________
શ્રી ભદ્રેશ્વર વસઈ મહાતીય
ફાળા કઈ નાનેાસૂના નથી. મુંબઈ ખ'દરની અનેક વિકાસકથાઓ કચ્છના જૈન મહાજનાની સાહસિકતા અને દાનવીરતાની કીર્તિ ગાથા ખની રહે એવી છે.૧૩ અને આટલુ' જ શા માટે, તીર્થોધિરાજ શ્રી શત્રુ જય અને ખીજા પણ અનેક તીર્થસ્થાના કચ્છનાં દાનપ્રિય અને ધર્માનુરાગી ભાઈ એ-બહેનેાની ધર્મભાવના અને ઉદારતાની ગૌરવગાથા સંભળાવે છે.૧૪
ક
કચ્છના વિકાસમાં જૈન યતિઓના ફાળા
આમ જોઈ એ તે જૈનધર્મના પ્રચાર કચ્છમાં પ્રાચીન કાળથી હાવાના,શ્રી ભદ્રેશ્વર તીના સ્થાપના સિવાયના, બીજા પણ કેટલાક ઉલ્લેખા મળે છે.૧૫ પણ એની વિશેષ વાત ન કરીએ અને કચ્છ દેશના વિકાસની જ વાત કરીએ તે, ત્યાંની રાજ્યસત્તાને જૈન ગારજીએ તથા શ્રમણેાએ અણીને વખતે સહાય કર્યાના અનેક દાખલા મળી આવે છે.
શકાય એવા જૈન વૃદ્ધાશ્રમ, કટારિયા તીર્થ માંની જૈન ખાડિગ, તીર્થં ભૂમિએમાં ભોજનશાળાએ, કેટલીક કેળવણીની સ ંસ્થાએ તથા ઇસ્પિતાલે ચાલે છે; તેમ જ કાઈ કાઈ સ્થાનનાં અશક્ત સામિક ભાઈ-બહેનને રાહતરૂપ કે પૂરક સહાય મળતી રહે છે; અને આમાં કચ્છની ભાવન!શીલ બહેનેા પશુ પેાતાના ફાળા આપતી રહે છે. આવી બધી જૈન મહાજન સંચાલિત સ ́સ્થાની વિગતે કે,ઈ કે એકત્ર કરીને પ્રકાશિત કરવા જેવી છે.
૧૩. મુંબઈ શહેરના વિકાસના ઇતિહાસ આલેખવામાં આવે તે એમાં કચ્છની પ્રજાના ફાળા માટે વિશિષ્ટ નોંધ લેવી પડે, એટલે સેાનેરી, ગૌરવભર્યાં અને વિશાળ એ કાળા છે. મુંબઈના અનાજ-કરિયાણાના વેપારથી લઈને તે મુંબઈના વહાણવટાના વિકાસ સુધી આ ફાળાનાં પગલાં વિસ્તરેલાં છે. મુંબઈ જ્યારે એક નાના સરખા, અણુવિકસિત ટાપુ કે બેટ હતા, તે કાળે જે લેાકાએ મુંબઈમાં વસવાટ કરવાનું સાહસ કર્યું.” હતું, એમાં કચ્છની જૈન અને અન્ય કામેાની વ્યક્તિઓને સમાવેશ થતા હતા. મુંબઈના વિકાસમાં કચ્છના જૈન અને અન્ય સાહસવીરાના ફાળાની દાસ્તાન લખવા બેસીએ તેા એથી પાનાંનાં પાનાં ભરાય એમ છે.
“ કારા ડુંગર કચ્છજા ’’માં ( પૃ૦ ૧૩ ) આ અંગે સાચું જ કહ્યું છે કે “ મુંબઈના વિકાસમાં સાહસિક કચ્છી વેપારીઓ અને ઉદ્યોગપતિઓને ભૂતકાળમાં સારા ફાળા હતા. ’
૧૪. પ્રાચીન સમયની વાત બાજુએ રાખીને છેલ્લા સાતેક સૈકાઓની ઇતિહાસકાળની વાતા કરીએ તાપણુ જગડૂશા, વર્ધમાનશાહ, પદ્મસિ ંહશાહ, શેઠે નરશી કેશવજી, શેઠ નરશી નાથા, શેઠ કેશવજી નાયક વગેરે કચ્છના અનેક દાનશૂર અગ્રણીઓએ ગિરિરાજ શત્રુંજય તીર્થી, ગિરનાર તીર્થં, જામનગર, ભદ્રેશ્વર, ઢાંક ગિરિથી લઈને પૂર્વ દેશની "કેટલીક કલ્યાણક ભૂમિએમાં નવાં જિનમદિર ચણાવીને, જૂનાં જિનમંદિરાના દ્બિારા કરાવીને, કચ્છની વિખ્યાત પચતીર્થના દિવ્ય, ભવ્ય અને આલીશાન મક્રિશ બંધાવીને તેમ જ ઠેરઠેર ધ શાળાઓ ઊભી કરીને પેાતાની ભક્તિ અને સંપત્તિને ચરિતાર્થી કરવાની સાથે કચ્છની ભૂમિની ધર્મપરાયણતાનુ ગૌરવ વધાર્યું છે
*
૧૫. “ જૈન અનુશ્રુતિ પ્રમાણે ભરત ચક્રવર્તી એ કરેલા દિગ્વિજયમાં કચ્છ ઉપર વિજય કર્યાનું નોંધાયું છે. (જદ્દીપપ્રજ્ઞપ્તિ, પૃ૦ ૧૨૮). આચારાંગસૂત્રની ચૂર્ણિ પ્રમાણે કચ્છમાં આભીરા જૈનધર્મીનુયાયી હતા; આનંદપુરના એક દિવ્ર બ્રાહ્મણુ કચ્છમાં ગયા હતો તેને એવા આભીરાએ પ્રતિબાધ આપ્યા હતા. (આવશ્યક ચૂર્ણિ, ઉત્તર ભાગ, પૃ૦ ર૯૧). બૃહત્કલ્પસૂત્ર ( વિશેષચૂર્ણિ )માં નાંધ્યુ` છે કે કચ્છમાં સાધુએ ગૃહસ્થાના ઘરમાં વાસેા રડે તે દોષરૂપ ખનતું નથી. (બૃહત્કલ્પસૂત્ર, ૨-૩૮૪ fz). ’'
—ગુજરાતના રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ, ગ્રંથ ૧, પૃ. ૨૭૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org