SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ નમન કચ્છની ધરતીને તથા શાહસાદાગરાએપ કચ્છની ધરતીને શીલ અને સમર્પણની ભાવના, ઠંડી તાકાત અને સ`૫ત્તિથી તેજસ્વી અને ગૌરવવતી અનાવી છે, એ વાતની ઇતિહાસ સાક્ષી પૂરે છે. ઉલ્કાપાત, જળપ્રલય કે ધરતીક`પ જેવા કુદરતના કોપથી કચ્છની ભૌગેાલિક સ્થિતિમાં ઘણા માટા ફેરફારો થયા, તે પહેલાંની સ્થિતિની વાત જવા દઈ એ, અને અત્યારની સ્થિતિને જ ધ્યાનમાં લઈ એ તાપણુ એમ માનવુ' પડે કે કચ્છની પ્રજાના ભાગ્યચાગ જ કંઈક એવા વિલક્ષણ છે કે એને કુદરતવેર્યાં સકટાની સામે સતત ઝઝૂમતાં રહેવા માટે સદા સજ્જ રહેવું પડે છે; કચ્છની પ્રજાના શૌય અને સાહસને આ પણ પાયેા છે. ( ભલું કરશે। તા ભલું થવાનું અને ખૂ રુ' કરશેા તેા ખૂ રું થવાનું: આ વાત સાવ ખુલ્લી અને સીધી-સાદી છે; એમાં પછી મને શા માટે પૂછે છે ? ) અહંકાર ઃ ત ંબૂરે તે" ત ધ ચડાઈયે, ઝિઝયું ડીયે'તા ધાંઉ; રાજી રામ તડે થીએ, જડે' છડાને · આં. (તંબૂરા ઉપર તાર ચઢાવીને માટા મેાટા સાદ પાડે છે. પણ રામ તેા ત્યારે જ રાજી થાય છે, જ્યારે હુંપણું – અહંકાર દૂર થાય છે. ) વનસ્પતિમાં જીવ : પિપરમે... પણુ પાણુ, નાંય ખાવર મેં ખ્યા; નીમમેં ઉ નારાણુ, ત કઢમેં કયેા ? ( પીપળામાં પણ આપણે છીએ-આપણા જેવા જીવ હાય છે, (તા) ખાવળમાં કાઈ ખીજો નથી. લીમડામાં પણુ એ જ નારાયણુ છે, તે ખીજડામાં બીજો કાણુ છે? ) સચમ : પીર પીર કુરા કર્યો? પીરેજી નોંય ખાણુ; પુજ ઇંદ્રિયુ વસ કર્યો, ત પાર થિયેાં પાણુ. (પીર પીર શું કરેા છે ? પીરાની કંઈ ખાણુ નથી હેાતી. પાંચે ઇંદ્રિયોને વશ કરીએ તો આપણે પેાતે જ પીર બની જઈએ. ) હૈયાસાંસરા ઊતરી જાય એવા આવા આવા તેા કાંઈક દુહા રચ્યા છે કચ્છના આ સંત દાદા મેકણે. ૩. વિજયા શેઠાણી, સતી તારાદે-તારલ, દેવીસ્વરૂપ ગુ તરી, હાથલ પદમણી, જન્મે ખત્રી પણ કમે` ક્ષત્રિયાણી જેડીબાઈ, પેાતાના પુત્રના ભાગે રાજકુંવર ફૂલના જાન બચાવનાર દેશભક્ત દાસી છડી ક્રાક, બે રાજકુ ંવરાતે બચાવવા પેાતાના છ-છ પુત્રાના વધ નજર સામે જોનાર બહાદુર નારી મલણી (અને એને પતિ ભિયા કક્કલ) વગેરે શૂરી-સતી નારીએ કચ્છની નારીશક્તિને ખ્યાલ આપે છે. ૪. દેશભક્ત છજીર બુટ્ટો, ભિયા કક્કલ, જમાદાર ફતેતુ મહમ્મદ, પરદેશ ખેડી દેશમાં હુન્નરી સ્થાપનાર રામસિંહ માલમ, માલમ વીરજી, યવનાને રાતાં જાન આપનાર અજપાળ, લાખા ફુલાણી, મહારાએ ખેંગારજી ખાવા પહેલા, દેશરા પરમેસરા'નું બિરુદ મેળવનાર મહારા દેશળજી ખાવા પહેલા, મહાન વનસ્પતિશાસ્ત્રી શ્રી જયકૃષ્ણ ઇંદ્રજી, રાષ્ટ્રમુક્તિની ક્રાંતિના મહાન મશાલધારી શ્યામજી કૃષ્ણવર્મા અને સાહિત્યના શહીદ શ્રી હાજી મહમદ અલારખી શિવજીએ કચ્છની ધરતીનાં ખમીરનાં દર્શન કરાવ્યાં છે. પ. જગડૂશા, વમાનશા, પદ્મસિંહશા, ડેાસત્રવેણુ, મેઘજી શેઠ, સુંદર સેાદાગર, નરશી કેશવજી નાયક વગેરે કઈક શાહસાદાગરા અને વેપારીએ કચ્છની ધરતીમાં થઈ ગયા. ૬. કચ્છ ઉપર આવેલ મહામારી, મરકી, દુષ્કાળ, ધરતીક'પ, જલપ્રલય અને યુદ્ધો જેવી અનેક આપત્તિઓની વિગતે માટે જુઓ આ ગ્રંથના “ આપત્તિએ અને છાંદ્વારા '' નામે સાતમા પ્રકરણમાંની શરૂઆતની વિગત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001061
Book TitleBhadreshwar Vasai Mahatirth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Tirth
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy