________________
શ્રી ભદ્રેશ્વર-વસઈ મહાતીર્થ ભદ્રાવતિ નગરી ભલી રે, દેશ પુરાતન જાણ; તિહાં પ્રાસાદ મનેહરુ રે, વસતિ નામ વખાણ. સે. (૪) સંવત પૂર્ણ ત્રેવીસમાં રે, દેવચંદ્ર સુજાણ; શ્રી પાર્શ્વજિન પ્રતિષ્ઠા કરી રે, તામ્રપત્ર વખાણ. સ. (૫) કાલ ઘણે વિતી ગએ રે, જગડુશાહ પુન્યવંત; જીર્ણોદ્ધાર કરાવીએ રે, બાવંન જિનાલય અંત. સે. (૬) સંવત તેર પન્નરમાં રે, જગડુશાહ પવિત્ર જસ મહિમા જગમાં ઘણે રે, સુણતાં તાસ ચરીત્ર. સે(૭) સંવત અઢાર અઠાણુંમાં ૨, ખાંતીવિજય ગુણવંત; દેશલરાએ પ્રતિબંધિઓ રે, રાષણ તિર્થ મહેત. સ (૮) ચતુર્વિધ સિંઘ ઉપદેશી રે, કરી સાસન ઉદ્યોત; રાઓશ્રી દેશલજી સહાયથી રે, કોટની રચના હેત. સી. (૯) વર્તમાન કાલે વિરાજતા રે, મહાવીર મહાર; સિંઘ મલી જાત્રા ભણી રે, કર્યો એહ વિચાર. સે. (૧૦) ફાગણ સુદ સાતમ થકી રે, રહેવું દશમી પરજંત; વર્ષ (૨) પ્રતે એહવું રે, નિર્ણય “સુમતિ સંત. સ. (૧૧)
(ઢાળ બીજી)
દુહા
ટ
ચાર સહેર તણાં બહુ, શ્રાવક શ્રાવિકા જેહ, આ ઉલટ અતિ ઘણે, દિન (૨) અધિકે નેહ.
(સુરતી મઈનાની દેશી) જીવરાજ સાહ જગ જાણીઇ, પુન્યવંત પવિત્ર તસ સુત સાંતીદાસ છે, કહેસું તાસ ચરીત્ર. લાધે પ્રથમ વખાંણીઇ, બીજે પીતાંબર નામ; જીવણ સાહ જસ ઉજલે, જેણે કીધાં ઉત્તમ કામ. તસ સુત તિન સોહામણા, મુરચંદ સાત વષાણુ બીજે રાસી અતી ભલ, તેજસી નામ પ્રમાણ. તેજસી ધરણી વખાણુઈ, સોનબાઈ સુજાણ; સત્યવંત પવિત્ર જે, લેક કરે વખાણુ.
છે
- 3
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org