SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ પુ ર વ ણી [ કેટલાક ઉમેરા, સુધારા તથા ખુલાસા ] પતિ શ્રી સુમતિસાગરજીવિરચિત શ્રી ભદ્રેશ્વર તીર્થનું ચાઢાળિયુ નમઃ સિદ્ધઃ ।। અથ શ્રી ભદ્રેશ્વર તીના ચાઢાળીયા ॥ ॥ ઐ Jain Education International દાહરા અરીગંજન અરીહંતના, ચરણુ નમું ચિત્ત લાય; સારદ સાર દયા કરી, સુવિચન આપે। માય. સિદ્ધ સવે નિત્ત પ્રણમઇ, આચાય ઉવજ્ઝાય; સારા સતી પાએ નમી’, અક્ષર માશું ઠાય. દરિસણું દુર્લભ જ્ઞાન ગુણુ, ચારિત્ર તપ સુવિચાર, એ નવ પદ આરાધતાં, લચે ભવના પાર. જ‘બુદ્દિપનાં [ભ]રતમાં, મધ્યખંડ મનેાહાર; કચ્છ દેશ અતી દિપતા, સેાભાનાં નહી પાર. ચ્યાર સહેર વખાંણીઇ' ભુજ અંજાર નિરધાર; મુંદરા માંડવી આતી ભલિ, કહેતાં નાવે પાર. ઢાળ પહેલી સેભાગી ( “કપૂર વે અતિઉજલેા રે ”—એ દેશી ) તખત સહેર વખાણીઇરે, ભુજ ભલેા ભૂપાલ; રાજરાજેશ્રી ખે`ગારજી રે, પ્રજા તણા પ્રતિપાલ; સેવા વીર જિષ્ણુદ, જિમ ભાંજે ભવ ક્‘ઇ. સો અંજાર સહેર અતિભલેા રે, વાગડ મથક હાય; મુંદરા માંડવી વખાણીઇ રે, અબડાસા પણ જોય. સા (૧) (૨) (૩) ૧. આ ચોઢાળિયું કચ્છ માંડવીના જૈન ભડારમાંની પોથી નં૦ ૬૨, ક્રમાંક ૩૮૮ની ૩ પાનાંની પ્રત ઉપરથી, પાયચંદ કનાં વિદુષી સાધ્વીજી પૂજ્ય શ્રી સુનંદાશ્રીજી મહારાજનાં સુશિષ્યા વિદુષી લેખિકા પૂજ્ય સાધ્વીજી શ્રી વસંતપ્રભાશ્રીજીએ (“ સુતેજે ” ) ઉતારીને મારા ઉપર મેાકલવાની કૃપ! કરી છે. એમાં કેટલીક અશુદ્ધિઓ દેખાય છે; અને મૂળ પ્રત મારી પાસે નથી, એટલે એ અશુદ્ધિ મૂળ પ્રતની હશે કે નકલ કરતાં થયેલ્લી હશે, એ નકકી કરી શકાય એમ નથી, એટલે આ કૃતિ એની નકલ મુજબ જ અહીંં આપી છે, ૧૫ માંડવી મંદિર સેાહામણેા રે, સકલા સહેર સીરતાજ; દેશદેશાંતરથી ઘણા રે, આવે ખડૂલા જિહાંજ. સા. ૨ ૨ ૨ ૨ ટ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001061
Book TitleBhadreshwar Vasai Mahatirth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Tirth
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy