________________
પુરવણી
તસ ઉદરે ઉત્પન્ન થયા, મેણસીભાઈ ઉદાર; કન્યાં દેએ અતી ભલી, વરતે કુલ વવહાર. વસહિ જાવા ચિત્ત ધરી, વર્ષ પ્રતે એક વાર ઈમ કરતાં પૂરણ થઈ, ઈચ્છા ચિત્ત મુઝાર.
જીર્ણોદ્ધાર કરાવવા, સંકેત રચીએ એમ પિતે સ્વર્ગ સધાવીઆ, દિન (૨) અધિક પ્રેમ. તસ ધરણી દેય જાણું , પુત્તલી મીઠીબાઈ નામ; ભાણેજ જેઠાભાઈ ભલો, લાયક ગુણને ઠામ. સુમતિસાગર ઉપદેશથી, સિલાવટ તેડી સાર જીર્ણોદ્ધાર કરાવીએ, હઈડે હર્ષ અપાર. ધજા કલસ ચડાવવા, હર્ષ ધરી મનમાંહે, પિઉને દેવા વધામણી, પુત્તલીબાઈ તે જાય. સકલ મને રથ પુરવા, મીઠીબાઈ ગુણવંત સુમતિ” સુધારસ દિલ ધરી, અપયશ દૂર કરતઃ
(ઢાલ ત્રીજી)
(૧૧)
દુહા
2
પૂણ્ય નરભાવ પાંખીચે, પૂણે લધો જિનધર્મ; પૂણ્યે સમકિત ચિત્ત ધરી, જાણે ધર્મને મમ:
':( મનહૂ મેહિઓ રે મંન મેવંનજી”—એ દેશી) સંવત એગણીશ સહામણે મન, ઉપર ઉગણચાલીસ
મન મેહિઓ રે, મન મોવનજી. સુભ મુહૂર્ત નીરધારવા મન, સુગુરૂને નમાવે સીસ, મન, ગુરૂવાણ દિલમાં ધરી મન, કાંઈ ઉલટ અંગ ન માય મન; કંકોત્રી લિખવા ભણી મન, મલ્યો સંઘ તણે સમુદાય મન ચાર સહેર અતિ ચેપનું મન, વલિ નવાનગર સુખકાર મન; સુગુરૂને લિખતાં વિનતિ મન, કુસલચંદજી આદિ સાર મનો દેશદેશાંતર પ્રસીધ થઈ મન, કાંઈ ઘર ઘર એહિ જ વાત મન માહ સુદ એકમ બુધ દિને મન, કુંભસ્થાપન મુહૂર્ત વિખ્યાત મન ()
3 8 2
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org