________________
કચ્છની માટી તથા નાની પંચતીથી
આપ્યા છે તે, મુ ંબઈની વિકાસકથાના ઇતિહાસમાં એક ઊજળા પ્રકરણરૂપ બની રહે એવા અને અમડાસા તાલુકાનુ· ગૌરવ વધારે એવા છે.
માટી પંચતીથી
ત્યારે હવે આ તાલુકાની અણુમેલ ધર્મસ પત્તિરૂપ કચ્છની માટી પ'ચતીથી”નાં દર્શન કરી એના ટૂ'ક પરિચય મેળવીએ. આ પચતીથ' એટલે સુથરી, કાઠારા, જખૌ, નલીઆ અને તેરા એ પાંચ ગામેાનાં જિનમંદિરા. આ પાંચ મદિરાની સાથે સાથે, આ પ'ચતીથી'ની શરૂઆતમાં જ આવતું સાંધાણુ ગામનુ' દેરાસર પણુ મનેાહર અને અનેાખી ઢબનુ છે, એટલે એનાં દનથી શરૂઆત કરીએ.
સાંધાણ
માંડવીથી માટી પ ́ચતીથી'ની દિશામાં આગળ વધીએ એટલે, ૧૧ માઈલની દૂરી પર, મેટા લાયજા નામે કસબા જેવુ' ગામ આવે છે. ગામમાં મઢાવીરસ્વામીનુ` માળવાળું વિ॰ સં૰ ૧૯૭૯નું સુંદર મંદિર છે. આ દેરાસર, કેડારાના ગગનચૂંબી અને આલીશાન દેરાસરના નાના નમૂના જેવુ’ છે. ઉપલે માળે મનેાહર આરસના સમવસરણની રચના કરેલી છે. ગામમાં બે ઉપાશ્રય, મહાજનવાડી અને દવાખાનુ' છે. આ ગામથી આગળ વધતાં માંડવી તાલુકાની સરહદ પૂરી થાય છે અને અબડાસા તાલુકા શરૂ થાય છે. સાંધાણ પહેોંચતાં પહેલાં વચમાં ડુમરા ગામ આવે છે. ત્યાં વિસ’ ૧૯૨૨માં પ્રતિષ્ઠિત શ્રી ચંદ્રપ્રભુનુ' અંચળગચ્છનુ` મ`દિર છે,
મોટા લાયજાથી સાંધાણુ ૨૦ માઈલ થાય છે.
સાંધાણ ગામમાં મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાનનુ મુખ્ય દેરાસર છે. માળવાળું આ મુખ્ય દેરાસર, એની વિશિષ્ટ પ્રકારની બાંધણીને કારણે, અનેાખી ઢબનું લાગે છે, ઉપરાંત એની આસપાસ બનેલાં નાનાં-માટાં દેરાસરાના ઝૂમખાથી એ વિશેષ શેાભાયમાન બન્યુ છે, અને તેથી એ ભાવિક દર્શકને તેમ જ શિલ્પકળાના ચાહકને, ઘડીભર કાઇક દિવ્ય પ્રદેશના વિહાર કરાવતું હાય એમ જ લાગે છે. [ચિત્ર નં૦ ૬૭ ]
ભગવાન શાંતિનાથનું આ મુખ્ય દેરાસર વિ॰ સં૦ ૧૯૧૦માં સ્થપાયેલ છે; અને એ શેઠ શ્રી માડવુ તેજસી ધુલ્લાએ આચાર્યશ્રી મુક્તિસાગરસૂરિજીના ઉપદેશથી ખધાવેલ છે. મુખ્ય દેરાસરની સામે શ્રી મુનિસુવ્રતસ્વામીનું જિનાલય આવેલ છે. વિરધાર શ્રી જેતશી કરમણે, આચાય શ્રી રત્નસાગરસૂરિજીના ઉપદેશથી, વિ॰ સ’૦ ૧૯૧૯ માં, સભવનાથ ભગવાન તથા વિ॰ સ ૧૯૨૭માં આશારીઆ શ્રી લાડણે તથા આશારીઆ શ્રી લખમશી કે શ્રી શાંતિનાથ ભગવાનનાં જિનાલયે બધાવ્યાં હતાં. આ ગામના શ્રેષ્ઠી પરમત લાધાએ આચાય શ્રી વિવેકસાગરસૂરિજીના ઉપદેશથી, વિ॰ સ’૦ ૧૯૩૨માં, શ્રી કેસરિયાજી તીર્થના સંધ કાઢયો હતેા, તથા એમણે તથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org