________________
દ્રેશ્વર-વસઈ મહાતીથ
લેાકચાહના—આ ભેાજનાલય શરૂ કરવામાં આવ્યુ તે પછીના આઠ-નવ વર્ષ દરમ્યાન સંસ્થાને, ભેાજનાલય ચલાવવામાં, ત્રીસેક હજાર રૂપિયા જેટલું નુકસાન ભાગવવુ' પડયુ' હતું. પણ પછી, સ`સ્થાના સ`તેાષકારક કારેબારને લીધે, સસ્થાએ એવી લેાકચાહના મેળવી છે કે, ખધી ખાદ્ય વસ્તુઓની કારમી અને ઉત્તત્તર વધતી જતી માંઘવારીના વખતમાં પણુ, સસ્થાને વિ॰ સ′૦ ૨૦૨૧ થી ૨૦૨૭ સુધીના સાત વર્ષના હિસાબ જોતાં એમ જાણવા મળે છે કે, એને નુકસાન ભાગવવાના વખત નથી આવ્યે અને વર્ષ આખરે કંઈક ને કાંઈક વધારા જ રહેવા લાગ્યા છે. સંસ્થાના વિ॰ સ૦ ૨૦૨૭ ના સરવૈયામાં આવક-જાવક ખાતે રૂા, ૮,૦૬જી જેટલી રકમ જમે થયેલી અને કાયમી ફંડ ખાતે રૂ. ૮૯,૧૯૪૩ જેટલી સારી રકમ જમે થયેલી છે. બીજું કઈ નહી તા, છેવટે આ બે ખાતાના આંકડા જ આ સાંસ્થાએ મેળવેલી લેાકચાહનાની સાક્ષીરૂપ બની રહે એવા છે, છ
૧૮૪
આ તીર્થસ્થાનમાં યાત્રાળુએની સુવિધા સારા પ્રમાણમાં સચવાય એ માટે ધર્મશાળાઓ, ભાજનશાળા અને ખીજી જુદી જુદી જાતની જે સગવડા કરવામાં આવી છે, તેની માહિતી અહી' રજૂ કરવામાં આવી છે. બાકી, આ તીની એક વાર યાત્રા કર્યા પછી ફરી ત્યાં ચાત્રા માટે જવાનું મન થાય એવી આ સગવડા કેવા ઉત્તમ પ્રકારની અને નમુનારૂપ છે, એને ખરા ખ્યાલ તા, આ વિગતે વાંચવા કરતાં, આ તીની યાત્રા કરવાથી જ આવી શકે. ખીજા ગમે તે કારણે હાય, પણ યાત્રા-મેળામાં આવનાર યાત્રાળુઓની સંખ્યા સારા પ્રમાણમાં ઘટી જવા પામી છે. તેથી આ સૌંખ્યામાં પહેલાંની જેમ વધારા થાય એવો જે કંઈ પ્રયત્ન થઈ શકે એમ હોય તે કરવા જોઈએ.
પંડિત શ્રી આણુ દજીભાઈએ (વિ॰ સં॰ ૨૦૧૧માં ) આ તી ા પરિચય લખાવી રાખ્યો છે, તેમાં (પૃ૦ ૫) જણાવ્યા પ્રમાણે આ તીર્થના યાત્રિકને ભાજનાલયમાં એક દિવસ ( બે ટંક ) વગર ફીએ અને તે પછી ચાર દિવસ સંસ્થાએ નક્કી કરેલ ચા` લઈને—એમ પાંચ દિવસ જમાડવામાં આવતા હતા. એટલે આથી વધુ દિવસ રાકાવા ઇચ્છનાર યાત્રિકાએ પોતાના જમવાની વ્યવસ્થા પોતાને જ કરવી પડતી હતી; અને આ માટે એમને વાસણુ વગેરેની સગવડ પેઢી તરફથી મળી રહેતી હતી. પણ હવે યાત્રાળુઓ અમુક દિવસ માટે જ ભોજનાલયનો લાભ લઈ શકે એવે કાઈ પ્રતિબંધ નથી; એટલે તેઓ, પોતાના જમવાની જુદી વ્યવસ્થા કરવાની ચિંતા વગર, વધુ વખત માટે પણ આ તીમાં સુખપૂર્વક રહી શકે છે
૭. આ ભોજનશાળાનું વિસ’૦ ૨૦૩૦ની સાલનું સરવૈયું જોતાં એમાં આવક જાવક ખાતે રૂ. ૨૩,૪૫૩-૬૯ જેટલી રકમ ઉધારવામાં આવી છે. આમાં વિ॰ સં૦ ૨૦૩૦ની સાલમાં આવક કરતાં વધારે ખરચાયેલ રૂ. ૧૨,૮૬૨-૮૪ના સમાવેશ થાય છે. અર્થાત્ વિ॰ સં૦ ૨૦૨૭ના સરવૈયામાં આવકજાવક ખાતે રૂ ૮,૦૬૭] ના વધારા હતો, તેના બદલે વિસ...૦ ૨૦૩૦ની સાલના સરવૈયામાં રૂ. ૨૩,૪૫૩-૬૯ ઉધારવામાં આવ્યા છે. એટલે વિસં૦ ૨૦૨૮ થી ૨૦૩૦ સુધીનાં ત્રણ વર્ષ દરમ્યાન ભોજનશાળાને ૩૧,૫૨૦-૬૯ જેટલો આવક કરતાં ખર્ચ ના વધારા ભોગવવા પડયો છે, જે ખાદ્ય વસ્તુઓના ખૂબ વધી ગયેલ ભાવને અને યાત્રિકા પાસેથી લેવામાં આવતા ઘણુ જ વા ખી
પૈસાને આભારી હશે એમ લાગે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org