________________
વહી થતુ અને સગવડો
જાતની સગવડાવાળું નવુ મકાન ચણાવવામાં હવે કશી જ મુશ્કેલી ન હતી. તરત જ મકાનનું આંધકામ શરૂ કરવામાં આવ્યું, અને ઝડપથી એને પૂરુ' કરાવીને, વિ॰ સ૦ ૨૦૧૦ ની સાલથી, લેાજનાલય આ નવા હવા-ઉજાસવાળા અને એક આદશ ભાજનાલય માટે જરૂરી ઢાય એવી, બધા પ્રકારની વ્યવસ્થા ધરાવતા મકાનમાં, શરૂ પણ કરી દેવામાં આવ્યું. [ ચિત્ર નં. ૫૮, ૫૯ ] લાજનાલયની સફળતા—ભાજનાલયના આત્મા છે સ્વાષ્ટિ અને સાત્ત્વિક ખારાક; અને એનું ગૌરવ વધે છે લેાજનાલયની વ્યવસ્થા સાચવનાર પગારદાર કર્માંચારી વર્ગના નમ્રતા અને વિવેકભર્યાં વાણી અને વનથી. સસ્થાના સુંદર સચાલન માટે અવારનવાર ધ્યાન રાખીને જરૂરી નિણુ ચા કરનાર ભેાજનાલયની કાર્ય વાહક કમીટીના સભ્યાની કામગીરી, ઉત્તમ પ્રકારની ભાજન સામગ્રી અને સસ્થાને પેાતાની માનીને એની દરેક પ્રકારની કાર્યવાહી ઉલ્લાસથી પૂરી કરનાર પગારદાર કર્મચારી વગથી જ ભાજનાલયની વ્યવસ્થા દીપી ઊઠે છે અને નમૂનારૂપ ગણાય છે. ભાજનાલયની કાર્યવાહીને યશ અને સફળતા અપાવનાર આ ત્રણે પ્રકારની વિશેષતા ભદ્રેશ્વર તીથમાંના શ્રી વર્ધમાન જૈન લેાજનાલયમાં જોવા મળે છે. આ લેાજનાલયના લાભ લેનાર યાત્રિકાએ એ જોયું હશે કે ભેાજનાલયમાં કામ કરતા ભાઈ એ, જાણે પાતાના સ્વજનાને જમાડતા ડાય એવા ભાવ, હાંશ અને મીઠા આગ્રહથી જમાડે છે. આ રીતે અહી. હેતભરી સહધમી ભક્તિનું એક આહ્લાદકારી દૃશ્ય અને કચ્છની ધરતીની મહેમાનગતીની ભાવના જોવા મળે છે.
સહધમી ભક્તિને માટે આ ભેાજનાલયમાં જે ગેાઠવણ રાખવામાં આવેલ છે, તેની વિગતા સસ્થાના ત્રીજા રિપેટ માં બહુ જ સંક્ષેપમાં આપવામાં આવી છે. આ વિગતા આ પ્રમાણે છે. યાત્રાળુઓની એ ટાઈમ વિના લવાજમ સ્વામીભક્તિ કરવામાં આવે છે.
66
૧૯૩
“ ચંદનમાળાના અર્જુમના તપ કરનાર તપસ્વીઓના પારણાની સુંદર વ્યવસ્થા.
“ શ્રી ભગવાન મહાવીરસ્વામી નિર્વાણ કલ્યાણક ( દિવાળી ) નિમિત્તે છઠ્ઠુ કરનાર તપસ્વીના પારણાની સુ’દર વ્યવસ્થા.
,,
“ વરસીતપ કરનાર તપસ્વીએની બધી જ સુવિધાઓ.
66
આયખિલ કરનાર ભાગ્યશાળીઆને આયખિલની સ ́પૂર્ણ વ્યવસ્યા.’
"
૬. વિ॰ સ’• ૨૦૦૧માં ઘડવામાં આવેલ બંધારણમાં સૂચવવામાં આવ્યું છે કે, ફાગણુ સુઃ ૧ થી ૮ સુધી રસેાડાં બંધ રહેશે. ” એમ લાગે છે કે દરેક ફાગણુ માસમાં ત્રણ દિવસ (ફ્રાગણ સુદે ૩ થી ૫ ) સુધી તીર્થાંમાં ધ્વજારાપણુ મહેાત્સવ નિમિત્તે ભરાતા યાત્રા-મેળા વખતે, અને એની આસપાસના વિસા દરમ્યાન, યાત્રાળુઓની સ'ખ્યા ઘણી વધી જતી હેાવાથી અને ભોજનાલયની સગવડ મર્યાદિત હેાવાથી, એ વખતે બધાને જમાડવાની સગવડ કરવાનું મુશ્કેલ લાગ્યું હશે; અને તેથી આવે। નિયમ કરવા પડયો હશે. પણુ વખત જતાં આ નિયમ રદ કરવામાં આવ્યા. અને હવે તા યાત્રા-મેળા વખતે પણ ભાજનાલય ચાલુ રાખવામાં આવે છે.
કચ્છમાંથી તેમ જ અન્ય સ્થાનામાંથી શ્રી ભદ્રેશ્વર તીમાં પહેાંચવા માટે વાહનેાની ઘણી સગવડા થવાથી એ તીર્થની યાત્રાએ કચ્છનાં તથા અન્ય સ્થાનોનાં યાત્રિકો બારે માસ સારી સંખ્યામાં આવતાં હોવાને કારણે હોય કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org