________________
૧૭.
ચેાગ્ય જ કહેવામાં આવ્યું છે કે
“ રાજખરાજ આવતા યાત્રિકા અને નિરીક્ષકાની સચવાતી સગવડાની જીપ સમ તેમના ભાજન પ્રબંધ માટેની વ્યવસ્થાને વિકસાવવાની જરૂરિયાત સંચાલકાને વસતી, પણ તેને આકાર આપવાના સંયોગા ઉભા ન થતા. આ ઉણુપ અહીં પધારતાં સાધુ-સાધ્વીઓને પણ નડતી પણ, વિધિએ નિર્માણ કરેલ તીર્થોના બહુમાન્ય વિકાસને કારણે, એક સુમાગી પળે મુનિ શ્રી શુભવિજયજીને આ ગ્રુપ ખટકી અને સંવત ૨૦૦૧ના માગસર શુદ ૬ના રાજે કચ્છી જૈન આગેવાનાના હાર્દિક સડકારથી શ્રી વર્ધમાન જૈન ભેાજનાલયની આ તીર્થમાં સ્થાપના થઈ. ’
શેઠ વધુ માન કલ્યાણુજીની પેઢીના ટ્રસ્ટીઓની સભાઓની કાર્યવાહીની નાંધા જોતાં જાણવા મળે છે કે, તા. ૩-૮-૧૯૪૩ની સભામાં મુનિરાજ શ્રી શુભવિજયજી મહારાજનીતી માં શ્રી વધમાન ભેાજનાલય શરૂ કરવાની ચેાજના મંજૂર કરવામાં આવી હતી અને જે વર્ષમાં @ાજનાલય શરૂ કરવામાં આવ્યું હતું તે જ વર્ષમાં (વિ॰ સં૦ ૨૦૦૧ માં ) સંસ્થાનું અંધારણ પણ ઘડી કાઢવામાં આવ્યું હતું. આ ખંધારણમાંની કેટલીક અગત્યની કલમા આ પ્રમાણે છે— * ઉદ્દેશ શ્રી કચ્છ ભદ્રેશ્વર-વસઈ તીર્થના યાત્રાએ આવતા શ્રી ચતુવિધ સ ંધની ભક્તિ અતિથિસત્કાર કરવાના ઉદ્દેશથી ભેાજન મારફતે આતિથ્ય કરવા આવવાના દિવસે ફ્રી ભાજન આપવું.
""
આવકના સાધન તરીકે સ’સ્થાના મેમ્બરાના (સભાસદાના) પ્રકાર નીચે મુજબ રાખવામાં આવ્યા હતા—
tt
-
te
પેટ્રન ( મુરબ્બી )— જે વ્યક્તિ અથવા પેઢી કારી ૫૦૦૧] અથવા તેથી વધુ રકમ એકીસાથે આપશે તેને પેટ્રન ગણવામાં આવશે. “ વાઈસ પેટ્રન
ઉપમુરબ્બી )—જે વ્યક્તિ અથવા પેઢી કારી ૨૫૦૧] એકીસાથે આપશે તેને સંસ્થાના વાઈસ પેટ્રન ગણવામાં આવશે.
સહાયક સભ્ય—જે વ્યક્તિ અથવા પેઢી કારી ૧૦૦૧] એકીસાથે આપશે તેને સૌંસ્થાના સહાયક સભ્ય ગણવામાં આવશે.
tr
લાઇફ મેમ્બર—જે વ્યક્તિ કારી ૫૦૧] એકીસાથે આપશે તે પ્રથમ વર્ગના લાઈફ મેમ્બર ગણાશે. “ સામાન્ય સભાસદ——જે વ્યક્તિ કારી ૨૫૧] એકીસાથે આપશે તે સામાન્ય સભાસદ મેમ્બર ગણવામાં આવશે.’‘
આ બધારણ જોતાં, શરૂઆતમાં, ૧ પ્રમુખ, ૧ ઉપપ્રમુખ, ૬ ટ્રસ્ટીઓ, ૨ માનદમ`ત્રીએ અને ૨૦ સભાસદે મળીને કુલ ૩૦ સભ્યાની કાર્યવાહક સમિતિ રચવામાં આવતી હતી. ખંધારણની આ જોગવાઈ મુજબ આ સસ્થાની પહેલી કાય વાહક સમિતિ નીચે મુજબ ૩૦ સભ્યાની અનેલી હતી—
(૧) નગરશેઠ સાકરચંદ પાનાચ', (૨) શેઠ મેાતીલાલ ગેાપાળજી,
(૩) પ્રેમજીભાઈ ઉમરશી,
(૪) મણિલાલભાઈ દેવજી, સેાજપારભાઈ રવજી ગાસર, પુજાભાઈ ઠાકરશી,
(૫)
(૬)
Jain Education International
"
29
""
""
ભુજ
ભુજ
ભુજપુર
માંડવી
શ્નો ભદ્રેશ્વર-લઈ મહાતીથ
ભુજપુર
""
For Private & Personal Use Only
ટ્રસ્ટી તથા પ્રમુખ
ઉપપ્રમુખ
મત્રી
""
ટ્રસ્ટી
',
www.jainelibrary.org