________________
શિલાલેખા
૧૧
મળવાના આદેશ આપ્યા ત્યાં લગીના તથા સ’. ૧૮૮૬માં ચાલ્સ વાલ્ટરે મદદ કરી ત્યાં લગીના દેરાસરના સમયે સમયે જીર્ણોદ્ધાર થયાની સાલવારીની.......વગતાના પુનરાલ્લેખ કરેલા છે. ”
આ લખાણુને ધ્યાન દઈને વાંચતાં એના અથ સમજવામાં કેટલીક મુશ્કેલી પડતી હાય એમ લાગ્યા વગર નથી રહેતુ.. આ લખાણમાં પહેલી નજરે જ તરી આવતી અસ`ગતિ એ છે કે વિ॰ સ’૦ ૧૮૭૨ના લેખમાં વિ॰ સ’૦ ૧૮૮૬ના મનાવા ઉલ્લેખ થયા છે. આ કેવી રીતે બની શકે ? સાથે સાથે એવા પણ સવાલ થાય છે કે બધી ખાખતાની અભ્યાસપૂર્વક ઝીણવટભરી તપાસ કરવા ટેવાયેલા શ્રી રામસિ’હભાઈ રાઠોડના ધ્યાન બહાર આવી અસંગતિ રહી જાય એવુ' પણ બનવાજોગ ન લાગ્યું. આના ખુલાસા મેળવવા હુ' એમને ભુજમાં તા. ૨૧-૩-૧૯૭૫ના રાજ રૂબરૂ મળ્યા હતા, પણુ એના ખુલાસા મને મળી નહાતા શકો. એટલે તે પછી પણ એ વાત મારા મનમાં ઘેાળાયા જ કરતી હતી. છેવટે એના સતાષકારક ખુલાસા મળ્યા, તેથી મહુ આનંદ થયા.
આ વાત આ પ્રમાણે છે : કચારેક ભદ્રેશ્વર તીથ'ની પેઢીમાંથી પ્રજ્ઞાચક્ષુ પ'ડિત શ્રી આણુંદજીભાઈને કેટલાક જૂના લેખા (એટલે કે લખાણેા) મળી આવ્યા હતા. એ લખાણેામાં આ તીથ સંબંધી દંતકથારૂપ તથા બીજી માહિતી આપવામાં આવી છે. તેની સાથે એમાં એવી પણ માહિતી
આપવામાં આવી છે કે—
kr
“ તિવાર પછી સાં. ૧૮૭૨ કપ્તાન મેકમરડન સાહેબને અરજ કીધી (કરી). તીણે હુકમ આપ્યા જે તમે દેરા સમા કરાવા. તમારા દસ્તુર અસલના છે, તે મીલગ્યે. દેશ મળ્યે જમીન પર લાગે। કરી આપ્યા ટકા પા. તેના લેખ સાં. ૧૮૭૮ના થયા છે. ફ્રી ગ્યારઢરનર (ગવ નર) સાહેબે પણ ઘણી બરદાસ્ત રાખી સાં. ૧૮૭૯ ના ચીત્ર વીદ ૭મે. ફ્રી સાં. ૧૮૮૬ ચારલીશ વાલ્ટર સાહેબે મદદ કરી ભાદરવા વદ ૫ સામે,
""
આ જીણુ પાનાની એક નકલના હાંસિયામાં નાંય કરી છે કે—
‘ નકલ માકલી : (૧) રામસિ’હજી રાઠાડને મલવા, શેઠ માતીલાલ ભાઈ ને તા. ૨૮-૭-૫૫. (૨) આ. શ્રી સમુદ્રવિજયજીને તા. ૧૮-૧-૫૬.” અર્થાત્ આ જીણુ પાનાના લખાણની એક નકલ તા. ૨૮-૭-૫૫ના રાજ, ભુજના શેઠ શ્રી માતીલાલ ગેાપાલજી શાહ મારત, શ્રી રામસિ’હજીભાઈ રાઠોડને માકલવામાં આવી હતી.
આ જીણું લેખે( લખાણેા )ને, સમય જતાં, શ્રી રામસિહભાઈ રાઠાડે જીણુ પાનામાંનાં લખાણાના બદલે “ ઘસાઈ ગએલા પ્રાચીન શિલાલેખા ” માની લીધા. અને એમાંના ઉપર નાંધેલ લખાણુને જુદા જુદા સંવતમાં ખનેલી જુદી જુદી ઘટનાઓના બદલે એક જ શિલાલેખમાં નોંધાયેલા પ્રસ ગેારૂપે માની લીધુ, તેથી એમના લખાણુમાં આવી અસ`ગતિ રહી જવા પામી છે. આ લખાણની નકલ એમને સને ૧૯૫૫માં મળી અને એમનું “ કચ્છનું સંસ્કૃતિદર્શન ' પુસ્તક ત્યાર પછી ૩-૪ વર્ષ, સને ૧૯૫૯ની સાલમાં, બહાર પડ્યુ, એટલે આટલા લાંખા સમયના ગાળામાં જૂના લખાણને એક લેખ એટલે કે શિલાલેખ માની લેવા જેવી સરતચૂક થઈ હોય એ મનવાજોગ છે.
૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary:org