SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ભદ્રાવતી નગરી આવવા જોઈ એ. જૈન સાહિત્યના વિશાળ ભ‘ડારમાંના થાડાક પણ ગ્રંથા તા આ નગરીમાં રચાયા હાય એવુ' બને. આ દૃષ્ટિએ—આવા ઉલ્લેખ શેાધવા માટે--પ્રશસ્તિસ‘ગ્રહ તથા હસ્તલિખિત ગ્ર‘થભ’ડારાની કેટલીક છપાયેલી ચાદીએ જોઈ, પણ એમાંથી ફક્ત એક જ કેટલાગમાંની પ્રશસ્તિમાંથી ભદ્રેશ્વરના ઉલ્લેખ મળ્યો છે. પાટણના હસ્તલિખિત ભંડારામાંની હસ્તપ્રતાની સવિસ્તર યાદી આગમપ્રભાકર મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજે તૈયાર કરી છે; એના પહેલેા ભાગ “ડિસ્કીપ્ટિવ કેટલેાગ એફ મેન્યુસ્ક્રિપ્ટ્સ ઇન ધી જૈન ભંડાસ એટ પાટન,” પાર્ટ ૧ના નામથી પ્રગટ થયા છે. એમાં (પૃ૦ ૪૦) પાટણના સંઘવીના પાડાની શ્રી ઉત્તરાધ્યયન સૂત્રની એક તાડપત્રીય પ્રત ભદ્રેશ્વરમાં લખાઈ હતી, એની પ્રશસ્તિ આપવામાં આવી છે, જે આ પ્રમાણે છે— १३०९ आषाढ वदि ....से मे श्री भद्रेश्वरे वोरतिलकेन भुवनसुन्दरि ( री) येाग्या पुस्तिका લિવિતા । વિ॰ સ૦ ૧૩૦૯ ના સમય એ તા જગરૂશાના સમય હતા. એટલે આ પ્રત જગડ્રેશોના સમયમાં ભદ્રેશ્વરમાં લખાઈ હતી. જો બીજા ગ્રંથભડારામાંની હસ્તપ્રતાની પ્રશસ્તિએ (પુષ્પિકાએ) તપાસવાના અવસર મળે તે કદાચ એમાંની કોઈક પ્રતમાંથી પણ ભદ્રેશ્વરના ઉલ્લેખ મળી આવવાની સ'ભાવના ખરી. દ થાડાક નોંધપાત્ર ઉલ્લેખા— “ તીર્થં માળા ’’માં (૪૦૫૮) નેાંધ્યું છે કે (વિક્રમના) તેરમા સૈકામાં ભદ્રેસર કચ્છ દેશની રાજધાનીનું શહેર હતુ, વીરધવળ રાજાએ કચ્છપતિ ભીમસ'ને જીત્યા હતા. ” ડા.મજેસે રિપાટ એન ધી એન્ટીકથીટીઝ એફ કાઠિયાવાડ એન્ડ કચ્છ ”માં (પૃ. ૨૦૬-૨૦૭) નાંખ્યુ છે કે ભદ્રેશ્વરના રાજાએ, પેાતાના લશ્કરને સહાય કરવા માટે, વિ॰ સ’૦ ૧૧૪૯માં ભદ્રેશ્વર એક વાણિયાને ગિરા તરીકે લખી આપ્યુ હતુ અને વિ॰ સ૰ ૧૧૮૨માં ( ખરી રીતે ૧૨૮૨માં ) જગદેવ શાહને ભદ્રેશ્ર્વર ભેટ મળ્યું હતુ. વિ॰ સં ૧૫૯૨માં જામ રાવળે ભદ્રેશ્વર ઉપર કબજો કરીને છેવટે, આચાય આનંદવિમળસૂરિના ઉપદેશથી, એ વર્ષાં પછી ભદ્રેશ્વરના દેરાસરને ખાર ગામ ભેટ આપીને એ સૌરાષ્ટ્રમાં ચાલ્યેા ગયા હતા. સત્તરમી સદીના ઉત્તરા માં હાલા ડુંગરજીએ ભદ્રેશ્વર પડાવી લીધું હતુ, પણ શ્રીવિવેકહાઁ ગિણના સમજાવવાથી વિ॰ સ૦ ૧૬૫૯માં એને છૂટુ કર્યુ હતુ.. વિ॰ સં૰ ૧૭૪૯ (સને ૧૬૯૩)માં મહેાસમ મેગે ભદ્રેશ્વર ઉપર હલ્લા કરીને મંદિર અને મૂર્તિ એનું ખડન કર્યુ. અને વિ॰ સ' ૧૮૧૯ અને ૧૮૬૬ના સમય દરમ્યાન ભદ્રેશ્વરના કિલ્લા જમીનદાસ્ત થયા અને એની મેાટી માટી શિલાઓ તથા મંદિરના પથ્થરોને લેાકેા મુડદ્રા ખંદર, મુદ્રા શહેર તથા પેાતાનાં ઘરાના બાંધકામ માટે ઉપાડી ગયા. આ સમય દરમ્યાન કચ્છમાં જાડેજા રાજવ’શનુ' શાસન એકદર સ્થિર થવા છતાં આ નગર ઉત્તરાત્તર વધુ ને વધુ ઉપેક્ષિત અને વેરાન થતુ ગયું; અને છતાં ભદ્રેસર-વસઈ તીર્થનું મંદિર, સમયનાં અને કુદરતનાં અનેક આક્રમણા આવવા છતાં, એક આ બીજા રૂપમાં ટકી રહ્યું. જૂની ભદ્રાવતી નગરી-વર્તમાન ભદ્રેશ્વર ગામ-ના વૈભવશાળી અને ગૌરવભર્યો ભૂતકાળનાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001061
Book TitleBhadreshwar Vasai Mahatirth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Tirth
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy