________________
શ્રી ભદ્રેશ્વર-વસઈ મહાતીર્થ વળી, આ ચરિત્રમાં આ બન્ને ભાઈ એએ ભદ્રાવતીના શ્રી પાર્શ્વ નાથ મંદિરના દોઢ લાખની ૨કમ ખરચીને જીર્ણોદ્ધાર કરાવ્યાનુ નેાંધવામાં આવ્યુ છે (સગ ૮, શ્લાક ૧૧-૧૩); તે ઉપરાંત એમાંથી ભદ્રાવતી નગરી પહેલાંના વખતમાં “ કૌશાંખી ”ના નામથી જાણીતી હતી, એવી સાવ નવતર વાત પણ જાણવા મળે છે, જે આ પ્રમાણે છે——
"
कौशाम्बीति पुरा यस्याः ख्यातं नाम महितले । સામ્પ્રત વિતે મદ્રા-વતીતિ વિશ્રુતા-હિંસા ॥ –સ (પહેલાં પૃથ્વીમાં જે કૌશાંખીના નામથી જાણીતી હતી, તે અત્યારે વિખ્યાત છે.)
આ ચરિત્રમાંથી એક બીજી વાત એ પણ જાણવા મળે છે કે વમાન શાહના વિ॰ સં ૧૬૮૮ની સાલમાં સ્વર્ગવાસ થયા ત્યારે એમના નાના ભાઈ પદ્મસિ'હું શાહે પેાતાના માટા ભાઈના અગ્નિસ સ્કારની ભૂમિ પર, ત્રણ લાખની રકમ ખરચીને, સુંદર શિલ્પથી શેાભાયમાન અને જેમાંથી મીઠું પાણી નીકળ્યુ હતુ એવી વાવ આ નગરીની પાસે કરાવી હતી અને એની નજીકમાં, પેાતાના ભાઈના કલ્યાણ માટે, શ્રી શાંતિનાથ ભગવાનની દેરી કરાવી હતી (સગ ૯, શ્લાક ૫,૬).
જોતજોતામાં આ બધુ' જ કેવુ* કાળચક્રના ઝપાટામાં આવીને નામશેષ થઈ ગયુ` ! ભદ્રાવતી જેવી વૈભવશાળી નગરીને પણ વિનાશ કેવી રીતે થયા, એનું કારણુ લખવાનુ` દુઃખદ કાર્ય પણુ આ ચરિત્રના સર્જકને જ કરવુ' પડયુ, એ પણ કાળની કેવી કરુણતા લેખાય ! આચાય શ્રી અમરસાગરસૂરિજીએ લખ્યુ છે કે—
૮, શ્લાક ૧૧. ભદ્રાવતીના નામથી
“ પછી એક વખતે ભદ્રાવતીમાં મહામારી-મરકીના મોટા રોગાચાળા ફાટી નીકળ્યે. એમાં ઘણાં લેકા મરી ગયાં અને તેથી ધીમે ધીમે એ નગરી ઉજ્જડ થઈ ગઈ ૨૧ અને એની જાહેાજલાલી કાળના ભાગ બની ગઈ. એટલે પછી એ નગરના રહેવાવાળા પણ એને ત્યાગ કરીને નજીકનાં અને દૂરનાં જુદાં જુદાં ગામ-નગરામાં જઈ વસ્યા. ( સ ૯; લેાક ૨૬-૨૮)
આ ચરિત્રમાં ભદ્રેશ્વરના ઉલ્લેખ ભદ્રાવતી તરીકે જ કરવામાં આવ્યેા છે. વધુ માન-પદ્મસિંહ શાહના સમયમાં આ નગરીની આ રીતે પડતી શરૂ થઈ તે થઈ; પછી એ નગર કચારેય પેાતાના પુરાતન વૈભાવને ફરી મેળવી ન શક્યુ', એટલું જ નહીં, એ વધુ ને વધુ વેરાન થતુ ગયું, અને એની લક્ષ્મીના મુખ્ય નિમિત્તરૂપ રત્નાકર-સાગર પણુ, જાણેરિસાઈ ને, દૂર ખસી ગયા અને એને ખંદરી વ્યવહાર અને વેપાર પણ સદાને માટે ભાંગી પડયા.
૨૧. ‘ શ્રી વિધિપક્ષ (અંચળ) ગચ્છીય મહેાટી પટ્ટાવલી ’ માં (પૃ૦ ૩૪ર) આ બાદ વિક્રમસ‘વત ૧૬૮૯ની સાલમાં તે ભદ્રાવતી નગરી પણ મરકી, વાયુ (ઝંઝાવાત કે આર્દિક દૈવિક કાપથી ઉજ્જડ થઈ ગઈ. ’' તથા જુએ, “ અચલગચ્છદિગ્દર્શન, ”, પૃ.
પ્રશસ્તિઓમાં ભદ્રેશ્વરના ઉલ્લેખ—જેમ શિલાલેખામાં અને પુસ્તકામાં ભદ્રેશ્વરને ઉલ્લેખ મળે છે, તેમ પ્રાચીન પુસ્તકાની પ્રશસ્તિઓ-પુષ્પિકાઓમાંથી પણ એનેા ઉલ્લેખ મળી અંગે લખ્યુ` છે કે ત્યાર વાવાઝોડુ') તથા જલપ્રવાહ ૩૯૫, ફકરા ૧૬૩૩.
Jain Education International
,,
For Private & Personal Use Only
www.jainelibrary.org