SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ભદ્રાવતી નગરી ચીન પાછે। જાય છે (સગ ૩, શ્લાક ૩૨-૪૮),૧૯ આપણા અત્યારના વખતથી ફક્ત ૩૬૦-૩૭૦ વર્ષ પહેલાં ખનેલી આ ઐતિહાસિક ઘટના જેમ જૈન સ ́ધનુ' તેમ જ આ એ ધર્મનિષ્ઠ ભાઈ આનું ગૌરવ વધારનારી છે, તેમ તે કાળે ભદ્રાવતી નગરી કેવી ઉન્નતિના શિખરે હતી એનુ' પણ સૂચન કરે એવી છે.૨૦ ૧૯ કચ્છના બંદરી વેપાર ભદ્રાવતી મારફત પણ જૂના વખતથી ચાલતા હતા. એ માટે શ્રી ડુંગરશી ધરમશી સંપર્ટ, એમના “કચ્છનું વેપારત ત્ર” નામે પુસ્તકમાં (પૃ૦૬) લખ્યું છે કે “ કચ્છના વેપાર વિષે સી કદર પાદશાહથી તે પછીના ત્રીકા ઇસારા લખે છે. પરતુ કચ્છતી પ્રાચીન ભદ્રાવતી એક સરસ બંદર હતું. અને ત્યાંના વેપાર અને ત્યાંનું વહાણવટું અતિવિકાસને પામ્યાં હતાં, તેરમા સૈકામાં એ ભદ્રાવતીમાં જગડુશાહ નામે મોટા વેપારી થઈ ગયા છે. એ અહુ ધનવાન હતા. તેની અનેક પેઢીએ દૂર દેશાવરોમાં હતી. તેનાં વહાણા જગતનાં બંદરામાં કિંમતિ માલ લઈ આવા કરતાં હતાં.” t ગુજરાતના ઈતિહાસ અને સાહિત્યના મેટા વિદ્વાન અને પુરસ્કર્તા, સ્વનામધન્ય અગ્રેજ અમલદાર શ્રી એલેકઝાન્ડર કિન્લાક ફ્રાસે રચેલ “ રાસમાળા ’’ના ભાગ ખીજામાં (ગુજરાતી અનુવાદ,ત્રીજી આવૃત્તિ,સને ૧૯૨૭; પૃ૦ ૪૬૭-૪૭૨ તથા પૃ૦ ૫૧૨-૫૧૬માં) જગડુશા, ભદ્રેશ્વર અને પનરાતરાના નામે પ્રસિદ્ધ થયેલ ત્રિવાષિક દુષ્કાળ સંબધી કેટલીક માહિતી આપવામાં આવી છે. તેમાં (પૃ૦ ૪૭૦-૪૭૧) ભદ્રેશ્વર કચ્છનું મેાટું બંદર હેાવા અંગે લખ્યું છે કે “ આ સમયે (જગડુશાના વખતમાં) ભદ્રેશ્વર એ કચ્છનુ` માટુ' બંદર હતું; ત્યાંના વ્યાપારિયા ઘણા છેટેના દેશા સાથે વેપાર ચલાવતા હતા. ત્યાંનાં વ્હાણુ સમુદ્ર કિનારાના દેશા ભણી જતાં હતાં અને તે દેશનાં વ્હાણુ કચ્છ ભણી આવતાં હતાં. જગડૂશાહ એક મેટેડ વેપારી હતા. તેનાં વ્હાણુ પરદેશ જતાં હતાં, અને પ્લેચ્છાની સાથે વેપાર કરીને તેમની પાસેથી પણ એણે ધન પ્રાપ્ત કર્યું" હતું.'' પ ભદ્રેશ્વર તીથ સબધી કઈ માહિતી કે સામગ્રી મળી શકે એમ ાય તા તે માટે હુ· તા. ૨૧-૩-૭૫ના રાજ ભુજના જાણીતા વકોલ અને પુરાતત્ત્વ અને ઇતિહાસના અભ્યાસી શ્રી કંચનપ્રસાદભાઈ છાયાને ભુજમાં મળ્યા ત્યારે તેઓએ ભદ્રાવતી નગરીના ઉત્ક કાળમાં એને વિસ્તાર એટલા હેાવાનુ અનુમાન કર્યું` હતુ` કે વ`માન ભદ્રેશ્વર ગામથી થોડાક માઈલની દૂરી પર આવેલ હટડી ગામ એ નગરીને જ એક ભાગ હશે અને ત્યાં ભદ્રેશ્વરનું હાટ એટલે કે બજાર હેાવાથી એનુ' નામ હટડી પડયું હેાવુ જોઈએ. "" ૨૦. કચ્છના વતની, દરિયાઈ વિદ્યાના નિષ્ણાત અભ્યાસી અને દાયકાઓ સુધી ખાનગી તથા સરકારી ખાતામાં કુશળતાપૂર્વક દરિયાઈ કામગીરી બજાવી યશનામી બનેલા સ્વ, ચંદ્રશંકર અમૃતલાલ બુચ ફે^ “ સુકાની એ “ દેવા ધાંધલ ’” નામે દરિયાઈ નવલકથા લખી છે. એ પુસ્તકમાં (આવૃત્તિ ખીઝ, સને ૧૯૭૪, પરિશિષ્ટ છૅ, પૃ૦ ૩૦૪) આ અંગે નોંધ્યું છે કે— આપણી પ્રાચીન કહેવત છે કે “ જે જાય જાવે, તે પાછે। કદી ન આવે; પણુ જો આવે તે (એટલું' ધન લાવે કે ) એનાં પરિયાં તે પરિયાં ખાલે'. આ માહાત્મ્ય વમાન શેઠ જેવા વહાવટીએ અને દેવરાજ જેવા દરિયાસારંગાનુ` હતુ` ને ઠેઠ વેકકાળથી માંડી લગભગ ગઈકાલ સુધી મેાજુદ હતું.” આ ઉલ્લેખ પણ વમાન શાહ અને પદ્મસિંહ શાહને ચીન વગેરે દેશો સાથે વેપાર-વ્યવહાર હેાવાની વાતનું સમર્થન કરે છે. આ નવલકથાના પહેલા ભાગમાં “ વ માનશેઢ ” નામનું એક ૨૦મું પ્રકરણ પણુ આપવામાં આવ્યું છે. આ ઉપરાત, પદ્મસિંહ શાહ વેપાર માટે ચીન દેશમાં ગયા, ત્યાં એમને ચુલનચંગ નામે વેપારી સાથે મિત્રતા જેવા સંબધ થયા અને ચુલનચંગ પદ્મસિંહ શાહ સાથે ભદ્રાવતી નગરીમાં આભ્યા વગેરે પ્રસંગાનુ‘વણુંન “ શ્રી વિધિપક્ષ (અંચળ) ગચ્છીય મહેાટી પટ્ટાવલી ”માં (પૃ૦ ૨૭૮–૨૮૦) પણુ આપ્યુ છે. Jain Education International ܕܙ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001061
Book TitleBhadreshwar Vasai Mahatirth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Tirth
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy