________________
શ્રી ભદ્રેશ્વર વસઈ મહાતીથ એ જ રીતે કચ્છના આસિસ્ટન્ટ રેસિડેન્ટ ચાર્લ્સ વોલ્ટરે પણ વિસ’૦ ૧૮૮૬માં આ મ`દિરની સાચવણી માટે સહાય કરી હતી. ( કચ્છનું સંસ્કૃતિદર્શન, પૃ૦ ૨૬૭)
ઉપર સૂચવ્યા મુજબ આ તીર્થની માહિતી સબંધી જે વિગતા પડિત શ્રી આણુદજીભાઈ એ નોંધાવી રાખી છે, તેમાં કેાઈ જૈન યતિજીએ લખેલ એક પ્રાચીન જીણું હસ્તલિખિત પાનાના ઉતારા પણ આપવામાં આવ્યા છે. આ ઉતારામાં ભદ્રેશ્વર તીના રક્ષણ માટેની અંગ્રેજ અમલદારાની કામગીરીની પણ ( પૃ૦૨૫-૨૬) કેટલીક વિગતા આપવામાં આવી છે, જે આ પ્રમાણે છે—
१२
**
‘ આ પછી ( યવનેાના આક્રમણ પછી ) આ કચ્છ દેશમાં ઇંગ્લેંડ કંપની રાજ્યના પદસચાર થયા અને એજન્સીનું થાણુ... આવ્યું. એના પેાલિટિકલ એજન્ટ કેપ્ટન મેકમને તે વખતના કચ્છી સધાના આગેવાનાએ આ તીની ઘણા લાંબા વખતથી રાજા-મહારાજાએ તરફથી થતી મરામત અને મળતી સહાયની લાંખી તવારીખ રજૂ કરી સહાય કરવા જોરદાર અનુરાધ કર્યા. કેપ્ટન મેકમડે તે વખતના કચ્છનૃપતિથી વિચાર-વિનિમય કરી સંધને જણાવ્યું કે તમે આ ભદ્રેસર તીર્થની સુધારણા અને જીર્ણોદ્ધાર કરા; તમારા આ દેશમાં આ તીર્થના કચ્છી પ્રજા પર અને શ્રીસધા પર જે તીના અસલથી દસ્તૂરી લાગા ચાલ્યે। આવે છે, અને તે ઈસ્લામી ભાંગફેાડના પરિણામે પૂરા મળતા નથી, તે મળશે—એમ કહી ખેતીની જમીન ઉપર પા ( ? ) ટકા લાગે કરી આપ્યા અને સંવત ૧૮૭૮માં જમીન પરના પા ( ) ટકાના લાગ ના લેખ કરી આપ્યા. આ રીતે કૅપ્ટન મેકમની સહાનુભૂતિ, સહાય અને દસ્તૂરી લાગાના લેખપત્રથી આ તીના શ્રીસંધે નવમા જીર્ણોદ્ધાર કરાવ્યા.
“ તે વખતના એજન્ટ ટુ ધી ગવર્નર સાહેબે પણુ સવંત ૧૮૭૯ના લેખપત્ર કરી આપી તીની ઘણી દેખભાળ કરી અને માટી સહાય આપી.
“ એ રીતે સંવત ૧૮૮૬માં સર ચાર્લ્સ વોલ્ટર સાહેબે પણ, પેાતાના પુરાગામી અધિકારીઓને પગલે ચાલી, આ તીને ઘણી સડાય કરીને સહાનુભૂતિ બતાવી. પરિણામે તીના વિકાસમાં સારા ફાળા આપ્યા અને ઉત્તમ ભાગ ભજવ્યો.
33
એક શંકા
ચતિજીએ લખેલ આ પાનામાં નાંધવામાં આવેલ હકીકત પ્રમાણે તે, કચ્છમાં અંગ્રેજી એટલે એણે તા પેાતાનું દુન્યવી કામકાજ સમેટવા માંડયું; વીલ–વસિયતનામું લખાવવા માંડયું. આ વસિયતનામું લખાવતી વેળા કેમ જાણે કાઈ અગત્યની સરકારી દરબારી બાબત સબંધી પેાતાના અભ્યાસપૂ` ખુલાસા લખાવતા હાય તેવી શાંતિ અને ઝીણુવટથી વિચારી વિચારીને સ્વસ્થતાપૂર્વક એ કામ પૂરું કર્યું. પછી પેાતાના શબ્દની વ્યવસ્થા માટે સૂચના કરી કે જે ગામે મારું મૃત્યુ થાય ત્યાંથી મારું શત્ર બીજે કાઈ ગામે લઈ જવાનું નથી, અ ંજારમાં પણ નહીં. અને કયે ચેાક્કસ સ્થળે શબને દફનાવવું તે તળાવને કાંઠે આવેલુ. અનુ. લિપસંદ સ્થળ પણુ આંગળી ચીંધીને બતાવી દીધુ.......પછી તેણે શાંતિપૂર્વક પડી રહેવા દેવાને સૌને વિનંતી કરી, કરતારની ધ્યા માગી માં ઉપર કપડું આઢી લીધું અને થાડા કલાક બાદ એના દેહ પડ્યો ત્યાં સુધી એ જ સ્થિતિમાં શાંતિ અને સ્વસ્થતાપૂર્વક પ્રભુસ્મરણ કરતા પડી રહ્યો,” (પૃ૦ ૧૩)
આવા સ`સ્કારી પુરુષને શ્રી ભદ્રેશ્વર-વસઈ તીર્થ જેવા પ્રભુના ધામ પ્રત્યે કૂણી લાગણી અને અને સહાય કરવાની વૃત્તિ હાય એ સ્વાભાવિક છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org