SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ તીર્થાધિરાજ શ્રી શત્રુજય (૧) પવિત્રતા અને પ્રાચીનતા विक्रमार्कान्नृपावर्षे, सप्तसप्तचतुर्मिते । शिलादित्यनृपो जैन-धर्मकर्ताऽभवद्वरः ॥ ક, શુભશીલગણિકૃત ટીકા, ભાગ ૨, પૃ. ૧૧૭, (ii) ફિસ્ટાફલ્યગૃજ જ્ઞાન, પૂજાતિ મfજાતઃ शत्रुञ्जये च ऋषभ-स्तैर्बुद्धोकृत्य पूजितः ॥ शत्रुञ्जये जिनाधीशं, भवपञ्जरभञ्जनम् । कृत्वा प्रवेताम्बरायत्तं, यात्रां प्रावर्तयन्नृपः ॥ –પ્રબંધકોશ, મલવાદિપ્રબંધ, લેક ૨૬, ૨૮, પૃ. ૨૨-૨૩. ૨૭, કેપ્ટન લી ગ્રાન્ડ જેકેબે પાલીતાણા નામને “બૌદ્ધધર્મનાં ત્રિપિટકે જેમાં રચાયાં છે તે પાલી ભાષાનું સ્થાન”—એ મતલબને પોતાને અભિપ્રાય આપતાં લખ્યું છે કે – “ The very name of the place, Palitana, or the place of the Palee language, chiefly devoted to them, or to Buddhistical writings, betokens a very ancient period.” --The Palitana Jain Case, p. 18. કર્નલ ટેડે એમના “Travels in Western India” નામે પુસ્તક (પૃ. ૨૭૫)માં “પાલીતાણ”ને અર્થ “પલ્લીનું રહેઠાણ(“The dwelling of the Palli”) એવો કર્યો છે. આગળ જતાં (પૃ. ૨૯૫માં) આ નામ અંગે તેઓએ વધારામાં લખ્યું છે કે, “પલીનું નિવાસસ્થાન આ પર્વતની નજીકમાં જ છે. આ નામમાં શું મહત્ત્વ છે ? એ અંગે હું ઘણા વખતથી આશા રાખી બેઠો હતો કે જ્યાં પહેલી નામની વ્યક્તિએ પોતાના નામ અને પિતાના ધર્મને પ્રચાર કર્યો હતો, તેને મને અહીં ખલાસો મળશે. આ પહેલી ઇન્ડસિથિયાની ગલાતી અથવા કેટ્ટી નામની ભ્રમણશલ જ્ઞાતિને હશે. પણ અહીં મને આવું કંઈ મળ્યું નથી... ...આના બદલે મને એમ કહેવામાં આવ્યું કે, આ નામને સંબંધ પાદલિપ્ત નામના એક મંત્રના મોટા જાણકાર જૈન આચાર્ય સાથે છે. ... ... ... પાલીતાણું ગામના નામ અંગે વિદ્વાન આચાર્યોએ પાદલિપ્તસૂરિ સાથે જે કંઈ સંબંધ જોડ્યો છે, તે બાલિશ અને અસંતોષકારક છે; અને હું જરા પણ ખમચાયા વગર એ વાતને ઇન્કાર કરું છું.” (...the abode of the Palli is in contact with the mount.“ What's in a name?” I had long indulged the most sanguine expectations, that on the spot where the Palli had perpetuated his name and his faith, I should supply one of the many desiderata regarding this nomadic race, the Galatae or Kettae of Indo-Scythia ... ... ... instead... ...I was referred to a mighty magician named, Padalipta... ... ... we are thus far constrained to follow the truth of the Mahatma, as expounded by the Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001057
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 1
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Shilchandrasuri
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1983
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy