SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ શેઠ આ૦ કડની પેઢીને ઇતિહાસ learned Acharyas, puerile and unsatisfactory... ...but, ... ... I do not hesitate utterly to reject old Padalipta and his unguents, with whatever magical power he may have possessed, to deny that his name could have been the foundation for that of this abode of Palli.) ઉપર કર્નલ ટેડે ‘મહાત્મા’ (Mahatma)નો ઉલ્લેખ કર્યો છે, તે શ્રી ધનેશ્વરસૂરિવિરચિત “શ્રી શત્રુંજયમાહાતમ્ય’નું સૂચન કરે છે. આ ગ્રંથમાં તેમ જ બીજા અનેક ગ્રંથમાં પાલીતાણાની સ્થાપના પાદલિપ્તસૂરિને સ્મરણ નિમિત્ત, એમના નામ ઉપરથી, કરવામાં આવી હતી તે સ્પષ્ટ રૂપે જણાવવામાં આવ્યું છે. આમ છતાં ક્યારેય ક્યારેક અંગ્રેજ સંશોધકે અમુક નામ અને કેવી વિચિત્ર અને વિલક્ષણ કલ્પના કરી બેસતા હતા અને આપણી પરંપરાગત માન્યતાને ઇનકાર કરતા હતા, તેને આ પણ એક નમૂનો છે. પાલીતાણુની સ્થાપના પાદલિપ્તસૂરિના નામ ઉપરથી, એમના શિષ્ય નાગાર્જુન નામના યોગીએ કરી હતી, એના જૈન સાહિત્યમાં અનેક પુરાવાઓ સચવાયા છે, જેમાંના કેટલાક આ પ્રમાણે છે – (i) તતઃ શરૂ કર્થ મા, પવિતરિયુન્ ! विस्तरात् स्नात्रपूजादि, नागार्जुनो व्यधात्तमाम् ॥ प्रासादं जर्जरं दृष्ट्वा, नागार्जुनस्तदादरात् । उद्दधार गुरोर्नाम, ददौ कुर्वन् महोत्सवम् ॥ उद्धारो विदधे पाद-लिप्तेन गुरुणा किल । અગ્રાય તિ રથાનિં, તારયત જ નામઃ || पादलिप्तकसंज्ञं च, पुरं नागार्जुनस्ततः । वासयित्वा गुरोर्नाम्ना, जिनागारमचीकरत् ॥ -સિતુજક, શુભશીલ ગણિત ટીકા, ભાગ ૨, પૃ. ૮૫. (i) તે નાનાર્જુન, તેના પિતા' કુt Tણં ત5 –પ્રબંધકોશ, પાદલિપ્તાચાર્ય પ્રબંધ, પૃ૦ ૧૩. (iii) तीए पभावओ सो, वंदइ उज्जितमाइसु जिणिंदे । पालित्ताणं च पुरं, संठावइ सरिनामेणं ॥ —ધર્મરત્નપ્રકરણ, સુખબધા ટીકા, ગાથા ૨૮નું વિવેચન. All that is most celebrated for antiquity or sanctity, is contained in this court : but sectarian animosities, the ambition to be regarded as founders, and the bigotry of other creeds, have all conspired to deface the good works which Faith had planted on this holy mount. It is notorious, that sectarian Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001057
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 1
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Shilchandrasuri
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1983
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy