________________
તથાધિરાજ શ્રી શત્રુંજય (૧) પવિત્રતા અને પ્રાચીનતા
છે. એટલે જ્યારે આવી મુદ્રિત કૃતિઓની પૂરી યાદી અહીં આપવાનું મુશ્કેલ જણાય છે, તે પછી બધી અમુદિત કૃતિઓની યાદી આપવાની તે વાત જ શી કરવી ? આમ છતાં આ તીર્થને મહિમા વર્ણવતી, ભલે મર્યાદિત સંખ્યાની પણ, કૃતિઓની યાદી અહીં આપી શકાય એટલા માટે મુખ્યત્વે જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઈતિહાસ',
જૈન ગૂર્જર કવિઓ'“શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન” એ ગ્રંથના આધારે, તેમ જ કેટલાક પૂજ્ય મુનિવરને પૂછીને આવી કૃતિઓ સંબંધી જે યાદી તૈયાર થઈ શકી છે, તે અહીં સાભાર રજૂ કરવામાં આવે છે, જે આ પ્રમાણે છે– આત્મરંજન ગિરિરાજ શત્રુંજય–પ્રનેમચંદ જી. શાહ, સં. ૨૦૩૧. ઋષભદેવચરિત્ર-કર્તાઃ શ્રી વર્ધમાનસૂરિ, સં. ૧૧૬૦. ઋષભપંચાશિકા–કવિ ધનપાલ (૧૧મી સદી). ઋષભરાસ-કર્તા: શ્રી ગુણરત્નસૂરિ, સં. આશરે ૧૫૦૦. ઋષભશતક-કર્તા : શ્રી હેમવિજયજી, સં. ૧૬પ૬. ઋષભસ્તવન–કર્તાઃ શ્રી સંઘવિજયજી, સં. ૧૬૭૦. કલ્યાણસાગરસૂરિના શિષ્યના ૧૦૮ દુહા. જય શત્રુંજય–લે, શ્રી સાંકળચંદ શાહ, સં. ૨૦૨૬ પછી. તીર્થાધિરાજ શ્રી શત્રુંજય (ટૂંક પરિચય)–લે શ્રી મધુસૂદન ઢાંકી, સં. ૨૦૩૧. તીર્થાધિરાજ શ્રી શત્રુંજય ઉપર થયેલ પ્રતિષ્ઠાને અહેવાલ– રતિલાલ દીપચંદ
દેસાઈ, સં. ૨૦૩૪. તીર્થાધિરાજ શત્રુંજયયાત્રા માતા–પ્ર. શ્રી જૈનાનંદ પ્રેસ, સં. ૨૦૨૭. નવાણ અભિષેક પૂજા–કર્તાઃ પં. શ્રી પદ્મવિજયજી, સં. ૧૮૫૧. નવાણુપ્રકારી પૂજા–કર્તાઃ પં. શ્રી વીરવિજયજી, સં. ૧૮૮૪. નાભિનંદનજિનોદ્ધારપ્રબંધ-કર્તાઃ શ્રી કકસૂરિ, સં. ૧૩૯૩. વિમલાચલસ્તવનકર્તા શ્રી ક્ષેમકુશળ, સં. ૧૭૭ર પહેલાં. વીરવિજયજીકૃત દુહા, આશરે ૧૯મી સદીના અંત ભાગમાં. Shatrunjaya and Its Temples-- James Burgess, A. d. 1869. શત્રુંજય ઉદ્ધાર રાસ--કવિ શ્રી નયસુંદર, સં૦ ૧૬૩૮. શત્રુજય કલ્પકથા–કર્તાઃ પં. શ્રી શુભશીબ ગણિ, સં. ૧૫૧૮. શત્રુંજય ગિરિરાજ દર્શન–લેપંશ્રી કંચનસાગરજી, સં. ૨૦૩૬. શત્રુંજય ગિરિરાજ સ્તવનાદિ સંગ્રહ–સં૦ ૫૦ શ્રી કનકવિજયજી. શત્રુંજય ગિરિરાજ સ્પર્શના–લે. મુનિ શ્રી નિત્યાનંદવિજયજી, સં. ૨૦૩૨. શત્રુંજય ચૈત્ય પરિપાટી–શ્રી જયમશિષ્ય (હસ્તલિખિત).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org